________________
૨૧૦
તત્ત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
भाष्यम्- क्षमागुणांश्चानायासादीननुस्मृत्य क्षमितव्यमेवेति क्षमाधर्मः ॥१॥ અર્થ- સ્વસ્થતા આદિ ક્ષમાના ગુણોને ધ્યાનમાં રાખી, ક્ષમા દાખવવી તે ક્ષમાધર્મ In
भाष्यम्- नीचैर्वृत्त्यनुत्सेको मार्दवलक्षणं, मृदुभावः मृदुकर्म च मार्दवं, मदनिग्रहो मानविघातश्चेत्यर्थः, तत्र मानस्येमान्यष्टौ स्थानानि भवन्ति । અર્થ- નમ્રતાવાળી પ્રવત્તિ અને ગર્વરહિતપણું તે ભાવનું લક્ષણ છે. મૃદુ શબ્દને ભાવ અથવા કર્મ અર્થમાં મ પ્રત્યયેલાગી માર્દવ શબ્દ થયો. એટલે, માનનો નિગ્રહ અર્થાત્ માનનો નાશ. તે અર્થ જાણવો. તેમાં માનના આ આઠ સ્થાનો છે.
भाष्यम्- तद्यथा-जातिः कुलं रूपमैश्वर्यं विज्ञानं श्रुतं लाभो वीर्यमिति । અર્થ- તે આ રીતે (૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) રૂપમદ, (૪) ઐશ્વર્યમદ, (૫) વિજ્ઞાનમદ (ઔપપાતિકી આદિ બુદ્ધિમદ), (૬) શ્રુતમદ, (૭) લાભમદ અને (૮) વીર્યમદ- એ આઠ મદ છે.
भाष्यम्- एभिर्जात्यादिभिरष्टाभिर्मदस्थानैर्मत्तः परात्मनिन्दाप्रशंसाभिरतस्तीव्राहंकारोपहतमतिरिहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति, उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते, तस्मादेषां मदस्थानानां निग्रहो मार्दवं धर्म इति ॥२॥ અર્થ- આ- જાતિઆદિ આઠ સદસ્થાનો વડે ઉન્મત્ત બનેલો બીજાની નિંદા અને પોતાની પ્રશંસામાં લીન બનેલ, તીવ્ર અંહકારથી મલિનમતિ વાળો આત્મા આ ભવ અને પરભવમાં અશુભફળ (વિપાક) વાળું પાપકર્મ ઉપાર્જન કરે છે. અને ઉપદેશ દેવા છતાં તે કલ્યાણમાર્ગ સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનોનો નિગ્રહ કરવો. (નાશ કરવો.) તે માઈવધર્મ. રા.
भाष्यम्- भावविशुद्धिरविसंवादनं चार्जवलक्षणम्, ऋजुभावः ऋजुकर्मवाऽऽर्जवं, भावदोषवर्जनमित्यर्थः भावदोषयुक्तो झुपधिनिकृति संप्रयुक्त इहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते, तस्मादार्जवं धर्म इति ॥३॥ અર્થ- સરળ સ્વભાવી અને અવિસંવાદન (અહિંસક) એ આર્જવનું લક્ષણ છે. સજુભાવ કે ઋજુકર્મ તે આજીવ. એટલે કે ભાવદોષ રહિત' એવો અર્થ કરવો. ભાવદોષથી યુફત જ માયા-પ્રપંચવાળો (જીવ) આભવ અને પરભના અશુભફળ રૂપ અકુશલ કર્મો બાંધે છે. અને ઉપદેશ દેવા છતાં પણ કલ્યાણને સ્વીકારતો નથી. માટે આર્જવ ધર્મ સારા
भाष्यम्- अलोभ: शौच लक्षणम् । शुचिभाव: शुचिकर्म वा शौचम् ॥ અર્થ- લોભ રહિત- તે શૌચધર્મનું લક્ષણ છે. શુચિભાવ કે શુચિકર્મ તે શૌચ.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org