________________
સૂત્ર-પ
भाष्यम्- सावद्यसंकल्पनिरोधः कुशलसंकल्पः कुशलाकुशलसंकल्पनिरोध एव वा मनोगुप्तिरिति ॥४॥ અર્થ- સાવદ્ય સંકલ્પ (વિચાર) ને રોકવા, કુશલ સંકલ્પ અથવા કુશલ-અકુશલ સંકલ્પો રોકવા- તે મનોગુપ્તિ. II૪
સભાષ્ય-ભાષાંતર
સૂત્રમ્" ફૈર્યામ વૈષળઽડાનનિક્ષેપોત્સર્જ: મિતવઃ ||ચ્છુ
અર્થ- ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગ સમિતિ. આ પાંચ સમિતિ છે.
૨૦૭
भाष्यम् - सम्यगीर्या सम्यग्भाषा सम्यगेषणा सम्यगादाननिक्षेपौ सम्यगुत्सर्ग इति पञ्च समितयः । तत्रावश्यकायैव संयमार्थं सर्वतो युगमात्रनिरीक्षणायुक्तस्य शनैर्न्यस्तपदा गतिरीर्यासमितिः । અર્થ- સમ્યગ્ (આગમોત રીતની) ઈર્યાસમિતિ, સભ્યભાષાસમિતિ, સભ્યએષણાસમિતિ, સમ્યગ્દાન-નિક્ષેપસમિતિ અને સભ્યઉત્સર્ગ સમિતિ એ પાંચ સમિતિઓ છે. તેમાં (ઈય્યસમિતિ) આવશ્યક કાર્ય માટે જ સંયમાર્થે ચારે તરફ યુગપ્રમાણ નિરીક્ષણથી યુક્ત (આત્માની) ધીમે ધીમે મૂકાયેલ પગલાં વાળી ગતિ. તે ઈર્ષ્યાસમિતિ.
भाष्यम् - हितमितासंदिग्धानवद्यार्थनियतभाषणं भाषासमितिः ।
અર્થ- હિત, મિત (અલ્પ), અશંકિત, નિરવદ્ય (ષ-જીવનિકાયને પીડા ન કરનાર) અર્થરૂપ હંમેશ બોલવું. તે ભાષાસમિતિ. (અર્થાત્ હિતાદિલક્ષણ યુક્ત બોલવું- તે ભાષાસમિતિ.)
भाष्यम्- अन्न-पान-रजोहरण - पात्र - चीवरादीनां धर्मसाधनानामाश्रयस्य चोद्गमोत्पादनैषणादोषर्वजनमेषणासमिति: ।
અર્થ- આહારપાણી, રજોહરણ, પાત્રા, વસ્ત્ર આદિ ધર્મ-સાધનો અને વસતિના, ઉદ્ગમ દોષ (૧૬ દોષ) ઉત્પાદન દોષ (૧૬ દોષ) અને એષણાદોષ (૧૦ દોષ) આ દોષોનું વર્જન (અર્થાત્ આ દોષો રહિત જે આહારાદિની ગવેષણા)- તે એષણા સમિતિ.
भाष्यम् - रजोहरणपात्रचीवरादीनां पीठफलकादीनां चावश्यकार्थं निरीक्ष्य प्रमृज्य चादाननिक्षेपौ आदाननिक्षेपणासमितिः ।
Jain Education International
રજોહરણ, પાત્રા, વસ્ત્ર આદિ લેવાતાં પાટ-પાટલાદિ જોઈને અને પ્રમાઈ ને લેવા-મૂકવા તે આદાન નિક્ષેપણા સમિતિ.
भाष्यम्- स्थण्डिले स्थावरजङ्गमजन्तुवर्जिते निरीक्ष्य प्रमृज्य च मूत्रपुरीषादीनामुत्सर्ग उत्सर्गसमिति
For Personal & Private Use Only
www.jainelibrary.org