________________
૨૦૬
તત્ત્વાક્ષધિગમ સૂર
અધ્યાય - ૯
सूत्रम्- सगुप्तिसमितिधर्मा-ऽनुप्रेक्षापरीषहजयचारित्रैः ॥९-२॥ અર્થ-તે સંવર ગુમિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રવડે થાય છે.
भाष्यम्- स एष संवर एभिर्गुप्त्यादिभिरुपायैर्भवति ॥२॥ किंचान्यत्અર્થ- તે આ સંવર આ (સૂત્રોફત) ગુપ્તિ આદિ ઉપાયો વડે થાય છે. રાા વળી બીજું,...
सूत्रम्- तपसा निर्जरा च ॥९-३॥ અર્થ- તપ વડે સંવર અને નિર્જરા થાય છે.
भाष्यम्- तपो द्वादशविधं वक्ष्यते, तेन संवरो भवति निर्जरा च ॥३॥ અર્થ- તપ બારપ્રકારે (અ. ૯ - સૂ. ૧૯-૨૦ માં) કહેવાશે. તે તપવડે સંવર અને નિર્જરા થાય છે. ૩
भाष्यम्- अत्राह- उक्तं भवता गुप्त्यादिभिरभ्युपायैः संवरो भवतीति, तत्र के गुप्त्यादय इति ?, મત્રોગ્યઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે અહીં કે આપશ્રીએ (અ. ૯- સૂ. ૨ માં) કહ્યું કે ગુતિ આદિ ઉપાયોવડે સંવર થાય છે. તો તે ગતિ આદિ એ શું છે ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં...
सूत्रम्- सम्यग्योगनिग्रहो गुप्तिः ॥९-४॥ અર્થ- સારી રીતે યોગોનો નિગ્રહ તે ગુમિ .
भाष्यम्- सम्यगिति विधानतो ज्ञात्वाऽभ्युपेत्य सम्यग्दर्शनपूर्वकं त्रिविधस्य योगस्य निग्रहो गुप्तिः । અર્થ- સમ્યગુ એટલે, (યોગને) ભેદપૂર્વક જાણીને અને સમ્યગ્દર્શન પૂર્વક સ્વીકારીને ત્રણ પ્રકારના યોગનો નિરોધ.
भाष्यम्- कायगुप्तिर्वाग्गुप्तिर्मनोगुप्तिरिति, तत्र शयनाऽऽसनाऽऽदाननिक्षेपस्थानचङ्क्रमणेषु कायचेष्टानियमः कायगुप्तिः । અર્થ- કાયમુમિ, વચનગુમિ, અને મનોમિ. (આ ત્રણ ગુતિ છે.) તેમાં-શયન, આસન, લેવું, મુકવું, ઉભારહેવું, ગમન કરવું. તેમાં કાયગુમિનો નિયમ રાખવો- તે કાયમુસિ.
भाष्यम्- याचनपृच्छनप्रश्नव्याकरणेषु वानियमो मौनमेव वा वाग्गुप्तिः । અર્થ- માંગવું, પૂછવું કે પ્રશ્નોના જવાબ આપવામાં વાણીનું નિયમન રાખવું અથવા મૌન રહેવું. તે વાગુતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org