________________
સૂત્ર-૨૨
સભાખ્ય-ભાષાંતર
૨૦૧
सूत्रम्- नामगोत्रयोरष्टौ ॥८-२०॥ અર્થ- નામકર્મ અને ગોત્રકર્મની જઘન્યની સ્થિતિ આઠ મુહૂર્ત છે.
भाष्यम्- नामगोत्रप्रकृत्योरष्टौ मुहूर्ता अपरा स्थितिर्भवति ॥२०॥ અર્થ- નામ અને ગોત્રપ્રકૃતિની આઠમુહૂર્ત જઘન્ય સ્થિતિ છે. ગરવા
सूत्रम्- शेषाणामन्तर्मुहूर्तम् ॥८-२१॥ અર્થ- બાકીના કર્મની એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આયુષ્ય અને અંતરાયકર્મપ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે.
भाष्यम्- वेदनीयनामगोत्रप्रकृतिभ्य: शेषाणां ज्ञानावरणदर्शनावरणमोहनीयाऽऽयुष्काऽन्तरायप्रकृतीनामपरा स्थितिरन्तर्मुहूर्तं भवति । अर्थ- बेनीय, नाम भने गोत्र (भा १९) प्रति सिवायनी शाना१२९१, शना५२९१, मोहनीय, આયુષ્ય અને અંતરાયકર્મપ્રકૃતિની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે.
भाष्यम्- उक्त: स्थितिबन्ध: अनुभावबन्धं वक्ष्याम:- ॥२१॥ અર્થ- સ્થિતિબંધ કહ્યો, હવે અનુભાવબંધ કહીશું... રહ્યા
सूत्रम्- विपाकोऽनुभावः ॥८-२२॥ અર્થ- કર્મનો વિપાક તે અનુભાવ.
भाष्यम्- सर्वासां प्रकृतीनां फलं विपाकोदयोऽनुभावो भवति, विविध: पाको विपाकः, स तथा चान्यथा चेत्यर्थः । जीवः कर्मविपाकमनुभवन् कर्मप्रत्ययमेवानाभोगवीर्यपूर्वकं कर्मसंक्रमं करोति उत्तरप्रकृतिषु सर्वासु मूलप्रकृत्यभिन्नासु, न तु मूलप्रकृतिषु संक्रमो विद्यते, बन्धविपाकनिमित्तान्यजातियकत्वात्, उत्तरप्रकृतिषु च दर्शनचारित्रमोहनीययोः सम्यग्मिथ्यात्ववेदनीयस्य आयुष्कस्य च जात्यन्तरानुबन्धविपाकनिमित्तान्यजातीयकत्वादेव संक्रमो न विद्यते। अपवर्तनं तु सर्वासांप्रकृतीनां विद्यते, तदायुष्केण व्याख्यातम् ॥२२॥ અર્થ- સર્વપ્રકૃતિનું ફળ એટલે વિપાકનું અનુભવવું તે અનુભાવ કહેવાય. જુદી જુદી રીતે પાકવું તે વિપાક. એટલે તે રીતે યા બીજી રીતે (કર્મફળ પાકવું) તેવો અર્થ જાણવો. જીવ કર્મવિપાકને અનુભવતો કર્મનિમિતે જ અનાભોગવીર્ય પૂર્વક કર્મસંક્રમ કરે છે. અને તે પણ મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી 'સર્વ
1.मला सर्व मे सजिपी.seals Gत्तरप्रतिमापनयी पलयतुंतामणमारी. (सर्वास्वितिः उत्सर्गः। कासाञ्चिन्नभवतीत्यपीत्यर्थः ।
अपवदिष्यते चोपरिष्टात् ।, सिद्ध-टीका.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org