________________
૨૦૦
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૮
सूत्रम्- आदितस्तिसृणामन्तरायस्यचत्रिंशत्सागरोपमकोटीकोट्य: परास्थितिः॥८-१५॥ અર્થ- આદિના ત્રણ (એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય) તેમજ અન્તરાયકર્મ, એ ચાર (મૂળકર્મ)ની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીસ કોટાકોટી સાગરોપમની છે.
भाष्यम्- आदितस्तिसृणां कर्मप्रकृतीनां-ज्ञानावरणदर्शनावरणवेद्यानां अन्तरायप्रकृतेश्च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः ॥१५॥ અર્થ- શરૂઆતની ત્રણ કર્મપ્રકૃતિ-એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીયની અને અન્તરાય પ્રકૃતિની ત્રીસકોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે. ૧૫
सूत्रम्- सप्ततिर्मोहनीयस्य ॥८-१६।। અર્થ- મોહનીયકર્મની સીત્તેરકોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
भाष्यम्- मोहनीयकर्मप्रकृते: सप्तति: सागरोपमकोटीकोट्य: परा स्थिति: ॥१६॥ અર્થ- મોહનીયકર્મપ્રકૃતિની સીત્તેરકોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ll૧દા
सूत्रम्- नामगोत्रयोविंशतिः ॥८-१७॥ અર્થ- નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસકોડાકોડી સાગરોપમ છે.
भाष्यम्- नामगोत्रप्रकृत्योर्विंशति: सागरोपमकोटीकोट्य: परा स्थितिः ॥१७॥ અર્થ- નામ અને ગોપ્રકૃતિની વીસકોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ll૧ળા
सूत्रम्- त्रयस्त्रिंशत् सागरोपमाण्यायुष्कस्य ॥८-१८॥ અર્થ- આયુષ્યકર્મની તેત્રીસસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
भाष्यम्- आयुष्यकर्मप्रकृतेस्त्रयस्त्रिंशत्सागरोपमाणि परा स्थितिः ॥१८॥ અર્થ- આયુષ્યપ્રકૃતિની તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૮
सूत्रम्- अपराद्वादशमुहूर्ता वेदनीयस्य ॥८-१९॥ અર્થ- વેદનીયકર્મની જઘન્યસ્થિતિ બારમુહૂર્ત છે.
भाष्यम्- वेदनीयप्रकृतेरपरा द्वादश मुहूर्ता स्थितिरिति ॥१९॥ અર્થ- વેદનીય પ્રકૃતિની જઘન્ય બારમુહૂર્ત સ્થિતિ છે. ૧લી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org