________________
સૂર-૧૪
સભાખ્ય-ભાષાંતર
૧૯૯
પર્યાસિઓને પૂરી ન થવા દેનાર તે અપર્યાતનામ. અપર્યાતનામ એટલે, (પતિઓ પૂર્ણ ન થાય) તેવા પરિણામયોગ્ય દલિક દ્રવ્ય પોતે ગ્રહણ કરેલ છે.
भाष्यम्- स्थिरत्वनिवर्तकं स्थिरनाम, विपरीतमस्थिरनाम, आदेयभावनिर्वतकमादेयनाम, विपरीतमनादेयनाम, यशोनिवर्तकं यशोनाम, विपरीतमयशोनाम, तीर्थकरत्वनिर्वर्तकं तीर्थकरनाम तांस्तान् भावान् नामयतीति नाम, एवं सोत्तरभेदो नामकर्मभेदोऽनेकविधः प्रत्येतव्यः ॥१२॥ અર્થ- (હાડકાં, દાંત આદિની) નિચલતા કરનાર તે સ્થિરનામ. તેનાથી વિપરીત અસ્થિરનામકર્મ. પોતાનું વચન ગ્રાહયભાવને બનાવનાર કર્મ તે આદેયનામ (એટલે કે આદયભાવને કરનાર તે આદેયનામ.) તેનાથી વિપરીત અનાદેયનામ. કીર્તિ ફેલાવનાર તે યશનામ. તેનાથી વિપરીત અપયશનામ. શ્રી તીર્થંકરપણાની પ્રાપ્તિ કરાવનાર તે તીર્થંકર નામકર્મ. જે ગતિ-જાતિ આદિ તે તે પ્રકારના ભાવો તરફ લઈ જાય છે તે નામકર્મ. એ પ્રમાણે ઉત્તરભેદો સહિત નામકર્મના ભેદો અનેક પ્રકારે થાય છે. ૧રા
સૂત્રF-૩ન૮-રૂા. અર્થ ઉચ્ચગોત્ર અને નીચગોત્ર (એમં બે પ્રકારે ) ગોત્ર કર્યું છે.
भाष्यम्- उच्चैर्गोत्रं नीचैर्गोत्रं च, तत्रोच्चैर्गोत्रं देशजातिकुलस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्तकम्, विपरीतं नीचेौत्रं चण्डालमुष्टिकव्याधमत्स्यबन्धदास्यादिनिर्वर्तकम् ॥१३॥ અર્થ ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. (એમ બે પ્રકારે ગોત્રકર્મ.) તેમાં ઉચ્ચગોત્ર-દેશ, જાતિ, કુળ, સ્થાન, માન, સન્માન, ઐશ્વર્ય આદિના ઉત્કર્ષને કરનાર છે. નીચગોત્ર- તેનાથી વિપરીત છે. જે ચપ્પાલ, કસઈ, શિકારી, મચ્છીમાર, દાસપણું (વગેરે) કરનાર તે. ૧૩
સૂત્રમ્ તાનાલના ૮-૧૪ અર્થ- દાન, લાભ, ભોગ, ઉપભોગ, વિર્ય એ પાંચના અંતરાય કરનાર અંતરાયકર્મ છે.
भाष्यम्- अन्तरायः पञ्चविधः, तद्यथा-दानस्यान्तरायः लाभस्यान्तरायःभोगस्यान्तरायः उपभोगस्यान्तराय: वीर्यान्तराय इति ॥१४॥ અર્થ- અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. તે આ રીતે, (૧) દાનનો અંતરાય, (૨) લાભનો અંતરાય, (૩) ભોગનો અંતરાય, (૪) ઉપભોગનો અન્તરાય અને (૫) વીર્યાન્તરાય. ૧૪
भाष्यम्- उक्तः प्रकृतिबन्धः, स्थितिबन्धं वक्ष्याम:અર્થ- પ્રકૃતિબંધ કહ્યો. હવે સ્થિતિબંધ કહીશું.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org