________________
સૂત્ર-૨૫
(૪) (અનંગક્રીડા) તીવ્રવેદોદયથી વિજાતીયને સેવવાની ઈચ્છા તથા હસ્તમૈથુનાદિ ક્રિયા. (૫) (તિવ્રકામાભિનિવેશ) તીવ્રકામનો અત્યન્ત આગ્રહ. અજીવ પદાર્થો સાથે પણ વ્યવહાર કરવો. આ પાંચ બ્રહ્મચર્યવ્રતના અતિચાર છે. રા
સૂત્રમ્
અર્થ- ખેતર, ઘર, રૂપું, સોનું, ધન-ધાન્ય, દાસી-દાસ, તાંબુ આદિ ધાતુના પ્રમાણનું ઉલ્લંઘન કરવું
તે પાંચમાં વ્રતના અતિચાર છે.
સભાષ્ય-ભાષાંતર
૧૭૯
ક્ષેત્ર-વાસ્તુ-હિખ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-ટાસી-વાસ-પ્યમાના-પ્રમાાતિ
માઃ ।।૭-૨૪૫
भाष्यम् - क्षेत्रवास्तुप्रमाणातिक्रमः हिरण्यसुवर्णप्रमाणातिक्रमः धनधान्यप्रमाणातिक्रमः दासीदास - प्रमाणातिक्रमः कुप्यप्रमाणातिक्रम इत्येते पञ्चेच्छापरिमाणव्रतस्यातिचारा भवन्ति ॥२४मा
અર્થ- ખેતર, ઘર લીધેલા નિયમથી વધારે રાખવું, (૨) સોનું-રૂપુ લીધેલા નિયમ કરતાં વધારે રાખવું, (૩) ધન-ધાન્ય લીધેલા પ્રમાણ કરતાં વધારે રાખવું, (૪) દાસી-દાસ-પ્રાણી લીધેલા પ્રમાણ કરતાં વધારે રાખવા, (૫) તાંબુ-પિત્તળ વગેરે લીધેલા પ્રમાણ કરતાં વધારે રાખવું.
આ પાંચ પરિગ્રહ પરિમાણવ્રતના અતિચાર છે ।।૨૪।।
Jain Education International
સૂત્રમ્- ૩ડિસ્તિત્-વ્યતિક્ર્મ-ક્ષેત્રવૃદ્ધિ-નૃત્યન્તર્ધાનાનિ ।।૭-રા
અર્થ- (૧) ઊર્ધ્વ દિશાનો વ્યતિક્રમ, (૨) અધોદિશા નો વ્યતિક્રમ (૩) તીીં દિશાનો વ્યતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ અને (૫) સ્મરણની ભૂલ. એ પાંચ દિશાપરિમાણના અતિચાર છે.
भाष्यम्- ऊर्ध्वव्यतिक्रमः अधोव्यतिक्रमः तिर्यग्व्यतिक्रमः क्षेत्रवृद्धिः स्मृत्यन्तर्धानमित्येते पञ्च दिग्व्रतस्यातिचारा भवन्ति, स्मृत्यन्तर्धानं नाम स्मृतेभ्रंशोऽन्तर्धानमिति ॥२५॥ અર્થ- (૧) ઊર્ધ્વવ્યતિક્રમ-(ઊર્ધ્વ દિશામાં લીધેલ મર્યાદા પ્રમાણ કરતાં આગળ જવું.) (૨) અધોવ્યતિક્રમ- (અધોદિશામાં લીધેલ મર્યાદા પ્રમાણ કરતાં આગળ જવું.) (૩) તિર્યંëતિક્રમ- (તીચ્છીંદિશામાં લીધેલ મર્યાદા પ્રમાણ કરતા આગળ જવું.) (૪) ક્ષેત્રવૃદ્ધિ-(વધારે દૂર જવાની ઈચ્છાથી એક તરફ્ની મર્યાદા ધટાડીને બીજા તરફ્ની મર્યાદા વધારવી.) (૫) મૃત્યન્તધામ- (લીધેલ મર્યાદાનું વિસ્મરણ.)
આ પાંચેય દિશાવ્રતના અતિચારો છે.
મૃત્યન્નધાન એટલે સ્મૃતિનું વિસ્મરણ થવું = સ્મૃતિભ્રંશ ।।૨૫।
For Personal & Private Use Only
www.jainelibrary.org