________________
સૂત્ર-૨૨
સભાખ્ય-ભાષાંતર
૧૭૭
भाष्यम्- त्रसस्थावराणां जीवानां बन्धवधौ त्वक्छेदः काष्ठादीनां पुरुषहस्त्यश्वगोमहिषादीनां चातिभारारोपणं तेषामेव चान्नपाननिरोधः अहिंसाव्रतस्यातिचारा भवन्ति ॥२०॥ અર્થ- (૧) વ્યસ-સ્થાવર જીવોને બાંધવા (૨) વધ કરવો, (૩) વૃક્ષાદિની છાલ છેદેવી, (૪) પુરૂષ-હાથી-ઘોડા-બળદ-પાડા વગેરે (ભાર ખેંચનાર) ઉપર ઘણો ભાર ચઢાવવો અને તેમને જ (ભાર ખેંચનારાને જ) ખાવાપીવામાં અટકાવ કરવો. તે અહિંસા વ્રતના અતિચાર છે. પરવા
सूत्रम्- मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः॥७-२१॥ અર્થ- ખોટો ઉપદેશ, ગુસવાત જાહેર કરવી, ખોટું લખાણ કાર્ય કરવું (ખોટા દસ્તાવેજ), થાપણ ઓળવવી અને સાકાર મન્ચ ભેદ (ચાડી ખાવી, છૂપાવવા યોગ્ય રાજાદિના કાર્યો અન્યને કહી દેવા) એ પાંચ બીજા અણુવ્રતના અતિચારો છે.
भाष्यम्- एते पञ्च मिथ्योपदेशादयः सत्यवचनस्यातिचारा भवन्ति, तत्र मिथ्योपदेशो नाम प्रमत्तवचनमयथार्थवचनोपदेशो विवादेष्वतिसंधानोपदेश इत्येवमादिः । અર્થ- મિથ્થોપદેશાદિ આ પાંચ સત્ય વચનના અતિચારો છે. તેમાં-મિચ્યોપદેશ એટલે પ્રમત્તનું વચન, પદાર્થ જે રીતે ન હોય તે રીતે બતાવવો, વિવાદ (ઝઘડો, કલહ) માં છલ-કપટવાળો ઉપદેશ આદિ આપે.
भाष्यम्- रहस्याभ्याख्यानं नाम स्त्रीपुंसयोः परस्परेणान्यस्य वा रागसंयुक्तं हास्यक्रीडासङ्गादिभिः रहस्येनाभिशंसनम् । અર્થ- રહસ્યાભ્યાખ્યાન એટલે સ્ત્રી પુરૂષને પરસ્પર અથવા અન્યને હાસ્યક્રીડાના અનુબંધ (પરંપરા) વગેરેથી રાગયુફત અનેક રીતે કહેવું
भाष्यम्- कूटलेखक्रिया लोकप्रतीता । न्यासापहारो विस्मरणकृतपरनिक्षेपग्रहणम् । साकारमन्त्रभेदः पैशुन्यं गुह्यमन्त्रभेदश्च ॥२१॥ અર્થ- કૂટલેખક્રિયા એ લોકમાં પ્રસિદ્ધ છે. ન્યાસાપહાર (થાપણ ઓળવી લેવી) એટલે અન્ય વડે ભૂલાઈ જવાયેલ પારકી થાપણ ગ્રહણ કરવી (અર્થાત્ પરાયું ધન વિસ્મરણથી ઓછું આપવું કે પચાઈ પાડવું) સાકાર મ ભેદ એટલે-આકાર = ઈશારાવડે અન્યના અભિપ્રાયને જાણીને અન્યને કહેવા. તેમજ કોઈની ખાનગી વાતો પ્રકટ કરે. ૨૧
सूत्रम्-स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मान-प्रतिरूपकव्य
વહાર: II૭-૨રા. અર્થ- (૧) ચોરને (ચોરવાની) પ્રેરણા આપવી, (૨) તેણે ચોરેલી વસ્તુ લેવી, (૩) રાયકરતા વિરૂદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org