________________
સૂત્ર-૫
સભાગ-ભાષાંતર
૧૬૭
भाष्यम्- दुखमेव वा हिंसादिषु भावयेत्, यथा ममाप्रियं दुखमेवं सर्वसत्त्वानामिति हिंसाया व्युपरमः શ્રેયાના અર્થ- અથવા હિંસાદિમાં દુઃખ જ છે એમ વિચારવું. જેમ મને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને (દુઃખ અપ્રિય છે.) જેથી હિંસાથી વિરમવું તે શ્રેય છે.
भाष्यम्- यथा मम मिथ्याभ्याख्यातस्य तीव्र दुःखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति अनृवतवचनाव्युपरमः श्रेयान् । અર્થ- જેમ જૂહું કહેવાયેલ મને તીવ્ર દુઃખ પૂર્વે થયું છે અને હજ થાય છે. તેમ સજીવોને પણ થાય. આમ વિચારી અસત્યવચનથી વિરમવું તે કલ્યાણકારી છે.
भाष्यम्- यथा ममेष्टद्रव्यवियोगे दुखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति स्तेयाद्व्युपरमः શ્રેયાના અર્થ- જેમ મનપસંદ વસ્તુના વિયોગમાં મને પૂર્વે દુઃખ થયું છે અને હજુ પણ થાય છે. તેમ સર્વ જીવોને (પણ દુઃખી થાય. તેમ વિચારી ચોરીથી વિરમવું તે કલ્યાણકારી છે.
भाष्यम्- तथा रागद्वेषात्मकत्वान्मैथुनं दुखमेव, स्यादेतत् स्पर्शनसुखमिति, तच्च न, कुतः?, व्याधिप्रतीकारत्वात्कण्डूपरिगतवच्च अब्रह्मव्याधिप्रतीकारत्वादसुखे ह्यस्मिन् सुखाभिमानो मूढस्य, तद्यथा-तीव्रया त्वक्छोणितमांसानुगतया कण्ड्वा परिगतात्मा काष्ठाशकललोष्टशर्करानखशुक्तिभिर्विच्छिन्नगात्रो रुधिराद्रः कण्डूयमानो दुखमेव सुखमिति मन्यते, तद्वन्मैथुनोपसेवीति मैथुनान्युपरमः શ્રેયાના અર્થ- રાગ-દ્વેષરૂપ હોવાથી મૈથુન દુઃખરૂપ જ છે. તેના સ્પર્શથી સુખ ઉત્પન્ન થાય છે. પરંતુ હકીકતમાં તેવું નથી. તે શી રીતે ? (એમ પ્રશ્ન હોય) તો વ્યાધિના પ્રતિકારરૂપ હોવાથી. ખુજલીના રોગથી યુક્તની જેમ અબ્રહ્મ (મૈથુન) રૂપ (વ્યાધિના પ્રતીકારરૂપ હોવાથી) તે સુખરૂપ નથી. દુઃખરૂપ આ (મૈથુન) માં મૂઢ આત્માને સુખનું અભિમાન થાય છે. તે આ રીતે-ચામડી, લોહી, માંસ, સુધી પેસી ગયેલા તીવ્ર ખૂજલી(ખ) વાળો આત્મા લાકડાનો ટૂકડો, ઢેકુ, કાંકરારોડું),નખ, છીપ વડે ખણવાથી છેદાયેલ ગાત્રવાળો (તેમજ) લોહીથી ખરડાયેલ, છતાં ખૂજલી ખણતાં દુઃખને જ સુખ માને છે. તે રીતે મૈથુનસેવી પણ દુઃખમાં સુખ માને છે. (મૈથુન સેવવામાં દુઃખ છે-છતાં સુખ માને છે.) જેથી મૈથુનથી વિરમવું તે જ શ્રેય: છે.
भाष्यम्- तथा परिग्रहवानप्राप्तप्राप्तनष्टेषु काक्षारक्षणशोकोद्भवं दुःखमेव प्राप्नोतीति परिग्रहाव्युपरमः श्रेयान, इत्येवं भावयतो व्रतिनो व्रते स्थैर्यं भवति ॥५॥ किंचान्यत्અર્થ-પરિગ્રહવાન આત્મા અપ્રાપ્ય પદાર્થમાં, પ્રાપ્ત થયેલ પદાર્થના વિનાશમાં ઈચ્છાજન્ય પ્રાપ્ત પદાર્થમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org