SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સભાષ્ય-ભાષાંતર શ્રી મનોરથ પન્નુમ પાર્શ્વનાથાય નમ: - શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર. सप्तमो अध्यायः સાતમો અધ્યાય - માષ્યમ્- અત્રાહ-૩રું મવતા સઢેઘસ્યામ્રવેધુ ‘મૂવ્રત્યેનુમ્પે તિ, તંત્ર વિં વ્રતં? જો વા વ્રતીતિ ?, अत्रोच्यते અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આપશ્રીએ શાતાવેદનીયના આશ્રવમાં ‘ભૂત-વ્રતી પ્રતિ અનુકમ્પા’ જણાવ્યુ. ત્યાં વ્રત એ શું છે ? અથવા તો ‘વ્રતી’ એ કોણ ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં सूत्रम्- हिंसानृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ॥७-१॥ અર્થ- હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકવું તે વ્રત છે. भाष्यम् - हिंसाया अनृतवचनात् स्तेयादब्रह्मतः परिग्रहाच्च कायवाङ्गनोभिर्विरतिर्व्रतम्, विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम्, अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् ॥१॥ અર્થ- કાયા, વચન અને મન વડે હિંસાથી, અસત્ય બોલવાથી, ચોરીથી, અબ્રહ્મ (મૈથુન) થી અને પરિગ્રહથી અટકવું તે વ્રત. વિરતિ એટલે જ્ઞાન કરીને (શ્રદ્ધા પૂર્વક) સ્વીકાર કરી અને (ભાવથી) ન કરવું (અટકવું, અકરણ). અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિ એ (ચારિત્રના) પર્યાયવાચી શબ્દો છે IIII Jain Education International સૂત્રમ્- ફેશનવંતોઽનુમહતી ।।૭-૨ા અર્થ- દેશથી (એકાદિ અંશથી) અટકવું તે અણુવ્રત અને સર્વાશથી અટકવું (વિરતિ) તે મહાવ્રત કહેવાય છે. भाष्यम् - एभ्यो हिंसादिभ्यः एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति ॥२॥ અર્થ- આ હિંસાદિથી એકદેશ (અલ્પ) અટકવું તે અણુવ્રત, અને (હિંસાદિથી) સર્વદેશ (સંપૂર્ણ) અટકવું તે મહાવ્રત IRI For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy