________________
૧૫૮
તત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૬
અર્થ- અલ્પારંપણું, અલ્પપરિગ્રહપણું, સ્વભાવની સરળતા અને નમ્રતા એ મનુષ્ય આયુષ્યના આશ્રવો છે' ૮ાા
- નિશીતë ર સર્વષાદ-શા અર્થ- સદાચાર રહિતપણું અને વિરતિરહિતપણું એ સર્વે (પૂર્વાફત ત્રણે-નારક, તિર્યંચ, મનુષ્ય) આયુષ્યના આશ્રવરૂપ છે.
भाष्यम्- निःशीलव्रतत्वंच सर्वेषां नारकतैर्यग्योनमानुषाणामायुषामानवोभवति, यथोक्तानि च॥१९॥ અર્થ- (પૂર્વ સૂત્રોત અને) સદાચાર રહિતપણું અને વ્રતરહિતપણું એ સર્વે એટલે નારક, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. ૧લા
भाष्यम्- अथ देवस्यायुषः क आम्रव इति ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) કહે છે કે હવે દેવ આયુષ્યના આથો કયા છે? (ઉત્તરકાર) કહેવાય છે અહીં..
सूत्रम्- सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य ॥६-२०॥ અર્થ- સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ એ દેવ આયુષ્યના આથવો છે.
भाष्यम्- संयमो विरतिव्रतमित्यनर्थान्तरम् । हिंसाऽनुतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतमिति वक्ष्यते। અર્થ- સંયમ, વિરતિ, વ્રત એ એકાર્યવાચી છે. “હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકવું તે વ્રત' એ પ્રમાણે વ્રતની વ્યાખ્યા (૭-૧ માં) કહેવાશે.
भाष्यम्- संयमासंयमो देशविरतिरणुव्रतमित्यनान्तरम्, 'देशसर्वतोऽणुमहती' इत्यपि वक्ष्यते । અર્થ- સંયમસંયમ, દેશવિરતિ, અણુવ્રત એ એકાર્યવાચી છે. દેશથી અટકવું તે અણુવ્રત અને સવાશથી અટકવું તે મહાવ્રત' તે પ્રમાણે (૭-રમાં) કહેવાશે.
भाष्यम्- अकामनिर्जरा पराधीनतयाऽनुरोधाच्चाकुशलनिवृत्तिराहारादिनिरोधश्च । बालतपः, बालो मूढ इत्यनर्थान्तरम् तस्य तपो बालतपः, तच्चाग्निप्रवेशमरुत्प्रपातजलप्रवेशादि । तदेवं सरागसंयमः संयमासंयमादीनि च दैवस्यायुष आस्रवा भवन्तीति ॥२०॥ અર્થ- અકામનિર્જરા-પરાધિનપણા અને દાક્ષિણ્યતાપૂર્વક અશુભકાર્યોથી નિવૃત્તિ તેમજ આહારાદિ ત્યાગ (તે અકામનિર્જરા છે) ૧. ભાષ્યના ૪ શબ્દથી ભદ્રતા આદિપણ ગ્રહણ કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org