________________
સૂત્ર-૯
સભાખ્ય-ભાષાંતર
૧૫૩
भाष्यम्- एतत्पुनरेकश: कायवाङ्गनोयोगविशेषात् त्रिविधं भवति, तद्यथा कायसंरम्भः वाक्संरम्भ: मनःसंरम्भः, कायसमारम्भः वाक्समारम्भ: मनःसमारम्भः कायारम्भः वागारम्भ: मनआरम्भ इति। एतदप्येकशः कृतकारितानुमतविशेषात् त्रिविधं भवति, तद्यथा- कृतकायसंरम्भः कारितकायसंरम्म: अनुमतकायसंरम्भः, कृतवाक्संरम्भः कारितवाक्संरम्भः अनुमतवाक्संरम्भः, कृतमनःसंरम्भ: कारितमनःसंरम्भः अनुमतमनःसंरम्भः, एवं सामारम्भारम्भावपि । तदपि पुनरेकशः कषायविशेषाच्चतुर्विधम् । અર્થ- વળી તે પ્રત્યેકના કાયા-વાણી-મનયોગ ભેદથી ત્રણ ત્રણ પ્રકારે છે. તે આ રીતે, (૧) કાયા સંરક્ષ્મ, (૨) વચન સંરભુ, (૩) મન સંરભ, (૪) કાયા સમારમ્ભ, (૫) વચન સમારમ્ભ, (૬) મન સમારમ્ભ, (૭) કાયારત્મ, (૮) વચન આરંભ અને (૯) મન આરંભ (એ પ્રમાણે નવ ભેદ.) તેનાં (કાયા સંરહ્માદિ નવના) પણ પ્રત્યેકના કૃત, કારિત અને અનુમત ભેદથી ત્રણ ત્રણ પ્રકાર થાય છે. તે આ રીતે, (૧) કૃતકાય સંરભુ, (૨) કારિતકાય સંરભ, (૩) અનુમતકાય સંરહ્મ, (૪) કૃતવાફ સંરમ્મ, (૫) કારિતવાફ સંરમ્મ, (૬) અનુમતવાફ સંરભ, (૭) કૃતમન સંરમ્પ, (૮) કારિતમાન સંરમ્મ, (૯) અનુમતમન સંરષ્ણ. એ પ્રમાણે સમારંભ અને આરંભ પણ જાણવા (૯ X ૩ = ૨૭.) વળી, તે દરેકનાં પણ કષાયના ભેદથી ચચ્ચાર પ્રકાર થાય છે. (ર૭ X૪ = ૧૮).
भाष्यम्- तद्यथा-क्रोधकृतकायसंरम्भः मानकृतकायसंरम्भः मायाकृतकायसंरम्भ: लोभकृतकायसंरम्भः क्रोधकारितकायसंरम्भः मानकारितकायसंरम्भः मायाकारितकायसंरम्भः, लोभकारितकायसंरम्भः, क्रोधानुमतकायसंरम्भः मानानुमतकायसंरम्भ: मायानुमतकायसंरम्भ: लोभानुमतकायसंरम्भः, एवं वामनयोगाभ्यामपि वक्तव्यम्, तथा समारम्भारम्भौ। અર્થ- તે આ રીતે (૧) ક્રોધકૃતકાય સંરભ, (૨) માનકૃતકાય સંરક્મ, (૩) માયાકૃતકાય સંરષ્ણ, (૪) લોભકૃતકાય સંરભ, (૫) ક્રોધકારિતકાય સંરભ, (૬) માનકારિત કાય સંરમ્પ, (૭) માયાકારિતકાય સંરમ્મ, (૮) લોભકારિતકાય સંરભ, (૯) ક્રોધ અનુમતકાય સંરક્ષ્મ, (૧૦) માનઅનુમત કાર્ય સંપન્મ, (૧૧) માયાઅનુમતકાય સંરભુ, (૧૨) લોભ અનુમતકાય સંરષ્ણ. એ પ્રમાણે વચન-મન સાથે પણ કહેવું, તે જ રીતે સમારંભ, આરમ્ભ સાથે પણ કહેવુ.)
भाष्यम्- तदेवं जीवाधिकरणं समासेनैकशः षट्त्रिंशद्विकल्पं भवति, त्रिविधमप्यष्टोत्तरशतविकल्पं भवतीति ॥ संरम्भः सकषायः परितापनया भवेत्समारम्भः । आरम्भः प्राणिवधः त्रिविधो योगस्ततो રૂયઃ III અર્થ આ પ્રમાણે જીવ અધિકરણ-ટૂંકાણમાં એક એકના છત્રીસ ભેદ છે. અને ત્રણેય (ના મળી) છવાધિકરણ એકસો આઠ ભેદે છે. હિંસાદિ કાર્ય માટે પ્રયત્નનો આવેશ-એ સંરભુ. હિંસાદિના સાધનો ભેગાં કરવાથી થયેલ જે તીવ્ર પરિણામ તે સમારંભ. અને હિંસાદિ કરવા તે આરમ્ભ. (આ અશુભનો આવ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org