________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
•
૧૫૧
भाष्यम्- पूर्वस्येति सूत्रक्रमप्रामाण्यात्साम्परायिकस्याह, साम्परायिकस्याम्रवभेदाः पञ्च चत्वारः पञ्च पञ्चविंशतिरिति भवन्ति ॥ અર્થ- પૂર્વના એટલે સૂવક્રમના પ્રમાણપણાથી સાંપરાયિક આથવના ભેદો કહે છે. સામ્પરાયિકના આશ્રવ ભેદો પાંચ-ચાર-પાંચ અને પચીસ (કુલ ઓગણચાલીશ) છે.
भाष्यम्- पञ्च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाः, प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा इत्येवमादयो वक्ष्यन्ते। चत्वारः क्रोधमानमायालोभा अनन्तानुबन्ध्यादयो वक्ष्यन्ते । पञ्च प्रमत्तस्येन्द्रियाणि । पञ्चविंशतिः क्रियाः, तत्रेमे क्रियाप्रत्यया यथासङ्ख्यं प्रत्येतव्याः, तद्यथा-सम्यक्त्वमिथ्यात्व प्रयोगसमादाने
र्यापथा: कायाधिकरणप्रदोषपरितापनप्राणातिपाता: दर्शनस्पर्शनप्रत्ययसमन्तानुपातानाभोगाः स्वहस्तनिसर्गविदारणानयनानवकाक्षा आरम्भपरिग्रहमायामिथ्यादर्शना-प्रत्याख्यानक्रिया इति ॥६॥ અર્થ- * પાંચ-હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહ. ‘પ્રમતયોગથી પ્રાણોનો નાશ
તે હિંસા' (એમ. ૭-૮ માં) કહેવાશે. * ચાર-ક્રોધ, માન, માયા અને લોભ અનન્તાનુબંધિ આદિ આગળ કહેવાશે : * પાંચ- પ્રમાદીની પાંચ ઈન્દ્રિયો. * પચ્ચીસ ક્રિયા- તે આ, ક્રિયારૂપ કારણવાળી અનુક્રમે જાણવી. (1) સમ્યકત્વ (પ્રત્યયિકી ક્રિયા), (૨) મિથ્યાત્વ, (૩) પ્રયોગ, (૪) સમાદાન, (૫) ઈર્યાપથ, (૬) કાય, (૭) અધિકરણ, (૮) પ્રàષ, (૯) પરિતાપન, (૧૦) પ્રાણાતિપાત, (૧૧) દર્શન, (૧૨) સ્પર્શન, (૧૩) પ્રત્યય, (૧૪) સમતાનુપાત, (૧૫) અનાભોગ, (૧૬) સ્વહસ્ત, (૧૭) નિ:સર્ગ, (૧૮) વિદારણ, (૧૯) આનયન, (૨૦) અનવકાંક્ષ, (૨૧) આરંભ, (૨૨) પરિગ્રહ, (૨૩) માયા, (૨૪) મિથ્યાદર્શન (અને ર૫) અપ્રત્યાખ્યાન (પ્રત્યયિકી ક્રિયા) It
सूत्रम्- तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ॥६-७॥ અર્થ- તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય અને અધિકારણ એ છ વિશેષે કરી આથવના અનેક પ્રકારો પડે છે.
भाष्यम्- सांपरायिकासवाणां एषामेकोनचत्वारिंशत्साम्परायिकाणां तीव्रभावात् मन्दभावाज्ज्ञातभावादज्ञातभावाद्वीर्यविशेषादधिकरणविशेषाच्च विशेषो भवति, लघुर्लघुतरो लघुतमस्तीव्रस्तीव्रतरस्तीव्रतम इति, तद्विशेषाच्च बन्धविशेषो भवति ॥७॥ અર્થ- સામ્પરાયિક આથવો રૂ૫ આ ઓગણચાલીશ સામ્પરાયિકોના તીવ્રભાવથી (ઉત્કૃષ્ટ પરિણામથી), મદભાવથી (મંદ પરિણામથી), જ્ઞાતભાવથી (જાણપણાથી) અજ્ઞાતભાવથી (અજાણપણાથી), વીર્ય વિશેષે કરી (પ્રવૃત્તિ પાછળ ફોરવાતી-વપરાતી શક્તિ વિશેષે કરી) અને અધિકરણ (સાધન) વિશેષ કરી ઘણાં ભેદો થાય છે. (વળી) અલ્પ, અલ્પતર, અલ્પતમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ આ છ વિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org