________________
૧૫૦
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
भाष्यम्- स एष त्रिविधोऽपि योग आम्रवसंज्ञो भवति, शुभाशुभयोः कर्मणोराम्रवणादास्रवः, सरसलिलावाहनिर्वाहिस्रोतोवत् ॥२॥ અર્થ- તે આ ત્રણે ય પ્રકારના યોગ આશ્રવ ( કર્મ આવવાનું દ્વાર) સંજ્ઞાવાચી છે. સરોવરના પાણીને લાવનાર અને લઈ જનાર પ્રવાહની જેમ શુભ-અશુભ કર્મના ગ્રહણથી આશ્રવ (થાય) છે. પુરા
સૂત્રમ્- રામ: પુષ્યસ્ય દ-રા અર્થ-શુભયોગ એ પુણ્યનો આશ્રવ છે.
भाष्यम्- शुभो योगः पुण्यस्यास्रवो भवति ॥३॥ અર્થ-શુભયોગ પુણ્યનો આશ્રય છે. આવા
દૂ-કા.
સૂત્ર*- મરામ: પાપ અર્થ- અશુભયોગ પાપનો આશ્રવ છે.
भाष्यम्- तत्र सद्वेद्यादि पुण्यं वक्ष्यते, शेषं पापमिति ॥४॥ અર્થ- ત્યાં શાતા વેદનીય વગેરે (અ. ૮ - સૂત્ર. ૨૬ માં) પુણ્ય કહેવાશે અને બાકીના (કર્મ તે) પાપ કહેવાશે. કા.
सूत्रम्- सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः॥६-५॥ અર્થ- કષાયવાળા આત્માને સામ્પરાયિકનો આશ્રવ અને અકષાયવાળા આત્માને ઈર્યાપથનો આથવ હોય છે.
भाष्यम्- स एष त्रिविधोऽपि योग: सकषायाकषाययोः साम्परायिकर्यापथयोराम्रवोभवति, यथासङ्ख्यं यथासम्भवं च स कषायस्य योग: साम्परायिकस्य । अकषायस्येर्यापथस्यैवैकसमयस्थितेः ॥५॥ અર્થ- તે આ ત્રણ પ્રકારનો યોગ સકષાયી જીવને અને અકષાયી જીવને અનુક્રમે અને યથાસંભવ અપરાધિક કર્મના અને ઈપિથ(કર્મ) ના આવરૂપ થાય છે. એટલે) સકાપી ને સાષ્પરામિક આશ્રવ અને અકષાયી જીવને ઈર્યાપથ આશ્રવ થાય છે. આપણા
सूत्रम्- अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिङ्ख्याः पूर्वस्य भेदाः॥६-६॥ અર્થ- પૂર્વના (એટલે = સાંપરાયિક યોગના) પાંચ અવ્રત, ચાર કષાય, પાંચ ઈન્દ્રિય અને પચીસ કિયા (કુલ = ૩૯ સંખ્યા રૂ૫) ભેદો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org