________________
સભાખ્ય-ભાષાંતર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
પણ અધ્યાય - છઠો અધ્યાય
भाष्यम्- अत्राह-उक्ता जीवाजीवाः, अथास्रव: क इत्यासवप्रसिद्ध्यर्थमिदं प्रक्रम्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે (આપશ્રીએ) જીવ-અછવો (સંબંધી) કહ્યું. હવે આશ્રવ શું છે? (ઉત્તરકાર) આથવની સમજણ માટે આ (અધ્યાય) કહીએ છીએ (શરૂ કરીએ છીએ.)
सूत्रम्- कायवाशन: कर्मयोगः ॥६-१॥ અર્થ- કાયાનો, વચનનો અને મનનો વ્યાપાર (તે) યોગ છે.
भाष्यम्- कायिकं कर्म वाचिकं कर्म मानसं कर्म इत्येष त्रिविधो योगो भवति, स एकशो द्विविध:-शुभश्चाशुभश्च, तत्राशुभो हिंसास्तेयाब्रह्मादीनि कायिकः, सावधानृतपरुषपिशुनादीनि वाचिकः, अभिध्याव्यापादेासूयादीनि मानस: । अतो विपरीत: शुभ इति ॥१॥ અર્થ- શરીર વડે થતી ક્રિયા (કાય ક્રિયા), વચન વડે થતી ક્રિયા (વચન ક્રિયા), મન વડે થતી ક્રિયા (મન ક્રિયા-કર્મ) એ ત્રણ પ્રકારે યોગ છે. (કાય યોગ, વચન યોગ અને મન યોગ) તે એક-એકના બબ્બે ભેદ છે (૧) શુભ અને (૨) અશુભ. તેમાં અશુભ–હિંસા, ચોરી, અબ્રહ્મ આદિ કાયાવડે થતી (અશુભ ક્રિયા છે). હિંસાયુકત જૂઠ, કઠોર વચન, ચાડી-ચૂગલી રૂ૫ વચન આદિ વાચિક (=વચન અશુભક્રિયા યોગ છે), અમિદ્ય (પ્રાણી પ્રતિ અપકારનું ચિન્તન), વ્યાપાદ (હિંસાની ઈચ્છા), ઈષ્ય (બીજાના ગુણ વૈભવનું અસહનપણું), અસૂયા (ગુણોમાં દોષારોપણ) આદિ માનસિક (અશુભ યોગ છે). આનાથી વિપરીત તે શુભયોગ છે .પા.
સૂત્રમ્- સ ગાવ: liદ-રા અર્થ- તે (ત્રણે ય યોગ) આશ્રવ છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org