________________
સૂત્ર-૩૪
સભાખ્ય-ભાષાંતર
૧૪૩
भाष्यम्- अत्राह-अथ कथं बन्धो भवतीति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે બંધ શી રીતે થાય છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં..
सूत्रम्- स्निग्धरूक्षत्वाद् बन्धः ॥५-३२॥ અર્થ-સ્નિગ્ધતા (ચિકાશ) અને લુખાપણાથી બન્ધ થાય છે.
भाष्यम्- स्निग्धरूक्षयोः पुद्गलयोः स्पृष्टयोर्बन्धो भवतीति ॥३२॥ અર્થ- સંયોગપામેલ સ્નિગ્ધ અને રુક્ષ (લુખા) પુગલોનો બન્ધ થાય છે. ૩રા
भाष्यम्- अत्राह-किमेष एकान्त इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે શું એ એકાન્ત છે ? (ઉત્તરાકાર) અહીં કહેવાય છે.
સૂત્રમ્ ન પચાપાનામ્ –૩રા અર્થ- જઘન્યગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય.
भाष्यम्- जघन्यगुणस्निग्धानां जघन्यगुणरूक्षाणां च परस्परेण बन्धो न भवतीति ॥३३॥ અર્થ- જઘન્ય ગુણવાળા સ્નિગ્ધનો અને જઘન્યગુણવાળા રુક્ષનો પરસ્પર બન્ધ થતો નથી. ૩૩
भाष्यम्- अत्राह-उक्तं भवता जघन्यगुणवर्जानां स्निग्धानां रूक्षेण रूक्षाणांच स्निग्धेन सह बन्धो भवतीति, अथ तुल्यगुणयोः किमत्यन्तप्रतिषेध इति ?, अत्रोच्यते, न जघन्यगुणानामित्यधिकृत्येदमुच्यते અર્થ- (શંકાકાર) અહીં કહે છે કે-જઘન્યગુણ સિવાયના સ્નિગ્ધ પુલોનો રુક્ષ પુદગલ સાથે અને રુક્ષનો સ્નિગ્ધ સાથે બંધ થાય છે ? કે પછી) શું સરખા ગુણવાળા બંનેનો તદ્દન નિષેધ છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં- જઘન્યગુણના નિષેધ અધિકારથી કહેવાય છે.
सूत्रम्- गुणसाम्ये सदृशानाम् ॥५-३४॥ અર્થ- ગુણની તુલ્યતા ધરાવતા હોવા છતાં સ્વજાતિયનો બંધ થતો નથી.
भाष्यम्- गुणसाम्ये सति सदृशानां बन्धो न भवति, तद्यथा-तुल्यगुणस्निग्धस्य तुल्यगुणस्निग्धेन तुल्यगुणरूक्षस्य तुल्यगुणरूक्षेणेति । અર્થ- ગુણની સામ્યતા હોવા છતાં સરખેસરખાનો બંધ થતો નથી. જેમકે, ગુણમાં સામ્યતાવાળા સ્નિગ્ધપુદ્ગલોનો ગુણમાં સામ્યતાવાળા સ્નિગ્ધપુદ્ગલ સાથે, (તેમજ) ગુણમાં સામ્યતાવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org