________________
૧૪
તવાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
અધ્યાય - ૫
Hપુદગલોનો-ગુણમાં સામ્યતાવાળા રૂક્ષપુદગલ સાથે (બન્ધ થતો નથી.)
भाष्यम्- अत्राह- सदृशग्रहणं किमपेक्षत इति ?, अत्रोच्यते-गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति Iરજા અર્થ- (અંકાકાર) અહીં પ્રશન કરે છે કે “સદ્દશાનામ્ અહી સદશનું ગ્રહણ શા માટે કર્યું છે. (એટલે સદા માત્રનો બંધ ન થાય કે સદશનો બંધ થાય ?) (ઉત્તરકાર) અહીં (સદશનું ગ્રહણ એટલા માટે છે કે ગુણની સામ્યતા હોય ત્યાં સદશનો બંધ ન થાય. પણ જ્યાં) ગુણની વિષમતા હોય ત્યાં સદશનો બંધ થાય. ૩૪.
भाष्यम्- अत्राह-किमविशेषेण गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति ?, अत्रोच्यतेઅર્થ- (શંકાકાર) અહી પૂછે છે કે શું અવિશેષણપણે ગુણની વિષમતા હોતે છતે સરખે સરખાનો બંધ થાય છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં- (રૂક્ષ-રૂક્ષ, સ્નિગ્ધ-સ્નિગ્ધ)
___ सूत्रम्- द्वयधिकादिगुणानां तु ॥५-३५।। અર્થ- બે આદિ અધિકગુણવાળા સરખે સરખા (સ્નિગ્ધ-સ્નિગ્ધ કે રૂક્ષ-રૂક્ષ) નો બંધ થાય છે.
भाष्यम्- द्वयधिकादिगुणानां तु सदृशानां बन्धो भवति, तद्यथाઅર્થ-બે થી માંડીને અધિકગુણવાળા સરખેસરખાનો બંધ થાય છે (એટલે સ્નિગ્ધ- સ્નિગ્ધ કે રૂક્ષ-રૂક્ષ બે થી અધિક ગુણવાળાનો બંધ થાય છે.) તે આ રીતે...
भाष्यम्- स्निग्धस्य द्विगुणाद्यधिकस्निग्धेन, द्विगुणाद्यधिक स्निग्धस्य एक गुण स्निग्धेन रूक्षस्यापि द्विगुणाद्यधिकरूक्षेण, द्विगुणाद्यधिकरूक्षस्य एकगुण रूक्षेण, एकादिगुणाधिकयोस्तु सदृशयोर्बन्धो न भवति, अत्र तुशब्दो व्यावृत्तिविशेषणार्थः, प्रतिषेधं व्यावर्तयति बन्धं च विशेषयति ॥३५॥ અર્થ- સ્નિગ્ધનો બે ગુણ અધિક એવા સ્નિગ્ધ સાથે (બંધ થાય છે.) બે ગુણાદિ અધિક સ્નિગ્ધનો એક ગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય છે. સૂક્ષનો પણ બે ગુણ આદિ અધિક એવા રૃક્ષ સાથે બંધ થાય છે. (તેમજ) બે ગુણ આદિ અધિક રૂક્ષનો એક ગુણવાળા રૃક્ષ સાથે બંધ થાય છે. પરંતુ એકાદિ અધિકવાળા સરખેસરખાનો બંધ થતો નથી. અહીં ‘તુ' શબ્દ વ્યાવૃત્તિ અને વિશેષણ માટે છે. એટલે નિષેધને અટકાવવા અને બંધને ગ્રહણ કરવા માટે તુ શબ્દ મૂકાયો છે). (અર્થાત્ ૩૩-૩૪ નંબરના સૂત્રમાં લેવાયેલા નિષેધવાચક “ન' ને અટકાવવા અને બંધ' ને ગ્રહણ કરવા માટે “તુ' શબ્દ છે.) ૩પ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org