________________
સૂત્ર-૨૮
સભાષ્ય-ભાષાંતર
૧૩૭
થયેલા સ્કન્ધો તે (ભેદસ્કન્ધ.) (હવે ત્રીજો પ્રકાર કહે છે...)
भाष्यम्- एत एव संघातभेदाभ्यामेकसामयिकाभ्यां द्विप्रदेशादयः स्कन्धा उत्पद्यन्ते, अन्यस्य સંથાતેના તો મેનેતિ પારદા અર્થ- અને એ જ (સ્કન્ધો) એક જ સમયમાં સંઘાત અને ભેદથી ઢિપ્રદેશાદિ સ્કન્ધ ઉત્પન્ન થાય તો તે સંઘાત-ભેદ ઉભય) થી સ્કન્ધ ઉત્પન્ન થયો એમ કહેવાય. (જેમકે જે સમયમાં સ્કન્ધની સાથે બીજે પરમાણુ કે સ્કન્ધ જોડાયો તે જ સમયમાં પહેલા સ્કન્ધનો પરમાણુ કે સ્કન્ધ છૂટો પડ્યો-તો તે વખતે જે સ્કન્ધ રહ્યો તે ઉભયથી રચાયેલો સ્કન્ધ કહેવાય.) રા
भाष्यम्- अत्राह-अथ परमाणुः कथमुत्पद्यत इति ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે હવે પરમાણુ શી રીતે ઉત્પન્ન થાય છે? (તે કહો ને) (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
- ર૭ી.
સૂત્રમ્- મેલાપુ અર્થ- પરમાણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે.
भाष्यम्- भेदादेव परमाणुरुत्पद्यते, न संघातादिति ॥२७॥ અર્થ- ભેદથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. પરન્તુ સંઘાત થી નહિ. રણા
सूत्रम्- भेदसंघाताभ्यां चाक्षुषाः ॥५-२८॥ અર્થ- ભેદ અને સંઘાત (એમ ઉભય) થી થયેલા સ્કન્ધો ચક્ષુગ્રાહ્ય છે.
भाष्यम्- भेदसंघाताभ्यां चाक्षुषाः स्कन्धा उत्पद्यन्ते, अचाक्षुषास्तु यथोक्तात्संघातानेदात्संघातभेदाच्चेति ॥२८॥ અર્થ- ભેદ અને સંઘાત (સ્કન્ધનો ત્રીજો પ્રકાર-ઉભય) થી દર્શનીય સ્કન્ધો ઉત્પન્ન થાય છે. અદર્શનીય તો જેમ પૂર્વોકત સંઘાતથી, ભેદથી અને સંઘાત ભેદ ઉભય) થી ઉત્પન્ન થાય છે. આરટા
भाष्यम्- अत्राह-धर्मादीनि सन्तीति कथं गृह्यत इति ?, अत्रोच्यते, लक्षणतः ॥ किं च सतो लक्षणमिति ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે તે શી રીતે કહેવાય? (ઉત્તરકાર) કહેવાય છે અહીં. (જવાબ) લક્ષણથી. (જિજ્ઞાસુ) વળી વિદ્યમાન (સ) નું લક્ષણ શું? (ઉત્તરકાર) ૧. જેટલા સ્કન્ધો ભેદ-સંઘાત (એમ ઉભય) થી થયા છે, તે બધા જ દેખાય છે તેમ ન સમજવુંપરન્તુ જે દેખાય છે તે બધાજ સંઘાત-ભેદ
એમ ઉભયથી ઉત્પન્ન થયા છે. તેમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org