________________
૧૩૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
રા
સૂદામ્- માવઃ ન્યા અર્થ- અણુઓ અને સ્કન્ધ એમ બે પ્રકારે પુગલ દ્રવ્યો છે.
भाष्यम्- उक्तं च-कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः #ાર્યનિજ શા કૃતિ અર્થ- (પરમાણુ કેવો છે ?) પુદ્ગલ સ્કન્ધનું જે અન્ય કારણ છે (પુગલ સ્કન્ધ પરમાણુ વિના બનતો નથી), સૂક્ષ્મ છે, તેમજ નિત્ય છે, દરેક પરમાણુને પાંચ રસ પૈકી એક રસ, એવી રીતે એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે, તે પરમાણુ કાર્યથી જાણી શકાય છે.
માધ્યમ્- તત્રાવો, થાસ્તુ વદ્ધા વેતિ પારા અર્થ- (બે પ્રકારના પુદ્ગલ દ્રવ્યો છે, તેમાં અણુઓ છૂટા હોય છે, જ્યારે સ્કન્ધો તો જોડાયેલા જ હોય છે. રપા
भाष्यम्- अत्राह-कथं पुनरेतद् द्वैविध्यं भवतीति ? अत्रोच्यते-स्कन्धास्तावत् ।। અર્થ- અહીં જિજ્ઞાસુ) કહે છે કે પુદગલના બે પ્રકાર શી રીતે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં. સ્કન્ધો તો... (સ્કન્દની ઉત્પત્તિ જણાવે છે)
સૂત્રF- સંપતિષ્ણત્વને પાક-રદા. અર્થ- સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદ ઉભયથી એમ ત્રણ પ્રકારે સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
भाष्यम्- संघातानेदात्संघातभेदादिति, एभ्यस्त्रिभ्यः कारणेभ्यः स्कन्धा उत्पद्यन्ते द्विप्रदेशादयः । અર્થ- સંઘાતથી (જોડાણથી), ભેદથી છૂટા પડવાથી) અને સંઘાત ભેદ ઉભય) થી એમ ત્રણ કારણોથી ઢિપ્રદેશાદિ સ્કન્ધો ઉત્પન્ન થાય છે.
भाष्यम्- तद्यथा-द्वयोः परमाण्वोः संघाताद् द्विप्रदेश:, द्विप्रदेशस्याणोश्च संघातात्त्रिप्रदेशः, एवं संख्येयानामसंख्येयानामनन्तानामनन्तानन्तानां च प्रदेशानां संघातात् तावत्प्रदेशाः । અર્થ- તે આ રીતે, બે પરમાણુ સંઘાતથી-તે ઢિપ્રદેશી સ્કન્ધ, બે પ્રદેશ અણુ સાથે જોડાવાથી વિપ્રદેશી સ્કન્ધ, એ પ્રમાણે સંખ્યાતા, અસંખ્યાતા, અનન્તા અને અનન્તાન્ત પ્રદેશોના જોડાવાથી તેટલા પ્રદેશી સ્કન્ધ ઉત્પન્ન થાય. (હવે બીજે પ્રકાર કહે છે...)
भाष्यम्- एषामेव भेदाद्विप्रदेशपर्यन्ताः । અર્થ- તેમનો (જોડાણ પામેલા સ્કન્ધનો) જ ભેદથી (અર્થાત છૂટા પડવાથી) બે પ્રદેશ સુધીના ઉત્પન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org