SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તત્ત્વાધિગમ સૂત્ર અધ્યાય - ૫ सूत्रम्- शरीरवाङ्मनःप्राणापाना: पुद्गलानाम् ॥५-१९॥ અર્થ- શરીર, વાણી, મન, શ્વાસોશ્વાસ એ પુદગલોના ઉપકાર (પ્રયોજન) છે. भाष्यम्- पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वामनः प्राणापानाविति पुद्गलानामुपकारः । અર્થ- ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરો, વાણી, મન, શ્વાસોચ્છવાસ એ પુગલોનો ઉપકાર (પ્રયોજન છે). भाष्यम्- तत्र शरीराणि यथोक्तानि, प्राणापानौ च नामकर्मणि व्याख्यातौ। અર્થ- તેમાં (સૂત્રમાં) શરીરો (અ. ૨- સૂ. ૩૭ માં) કહેલા છે. શ્વાસ અને ઉચ્છવાસ નામકર્મના વિષે (અ. ૮ - સૂ. ૧૨ માં) કહેલ છે. भाष्यम्- द्वीन्द्रियादयो जिह्वेन्द्रिययोगाद्भाषात्वेन गृह्णन्ति, नान्ये संज्ञिनश्च मनस्त्वेन गृह्णन्ति, नान्य તિ અર્થ- બેઈન્દ્રિયાદિ (જીવો) આવેન્દ્રિયના સંયોગથી ભાષાપર્યાપ્તિવડે (ભાષા વર્ગણાના પુગલો) ગ્રહણ કરે છે. (બેઈન્દ્રિય આદિ સિવાય) બીજા (એકિજિયો ભાષા પર્યાતિના અભાવે ભાષાવર્ગણાના પુદગલો ગ્રહણ) ન કરે. અને સંશિઓ મનવડે (મનોવર્ગણાના સ્કંધને ગ્રહણ કરે છે. બીજા નહિ. भाष्यम्- वक्ष्यते हि ‘सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते' इति ॥१९॥ किं चान्यत्અર્થ- કહેવાશે જે કે-'કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પુગલો ગ્રહણ કરે છે એ પ્રમાણે (અ. ૮- સૂરમાં) ૧૯ી. વળી, सूत्रम्- सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥५-२०॥ અર્થ- (પૂર્વ સૂત્રોત અને) સુખ, દુ:ખ, જીવિત અને મરણમાં નિમિત્ત રૂપ થવું તે પુદ્ગલોનો ઉપકાર (પ્રયોજન) છે. भाष्यम्- सुखोपग्रहो दुःखोपग्रहो जीवितोपग्रहो मरणोपग्रहश्चेति पुद्गलानामुपकारः । અર્થ- સુખમાં નિમિત્તરૂપ, દુઃખમાં નિમિત્તરૂપ, જીવિત (જીવવામાં) નિમિત્તરૂપ અને મરણમાં નિમિત્તરૂપ પુદગલોનો ઉપકાર (પ્રયોજન) છે. भाष्यम्- तद्यथा-इष्टाः स्पर्शरसगन्धवर्णशब्दाः सुखस्योपकारः, अनिष्टा दुःखस्य, स्नानाच्छादनानुलेपनभोजनादीनि विधिप्रत्युक्तानि जीवितस्यानपवर्तनंचायुष्कस्य, विषशस्त्राग्न्यादीनि मरणस्यापवर्तनं વાયુચ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy