________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
भाष्यम्- लोकालोकाकाशस्यानन्ताः प्रदेशाः, लोकाकाशस्य तु धर्माधर्मैकजीवैस्तुल्याः ॥९॥ અર્થ- લોકાકાશ અને અલોકાકાશના (મળી) અનન્તપ્રદેશો છે. (ફકત) લોકાકાશના તો ધર્મ, અધર્મ કે એક જીવ તુલ્ય (એટલે કે ધર્માસ્તિકાયના કે અધર્માસ્તિકાયના કે એકજીવના જેટલા પ્રદેશો છે તેટલા અર્થાત્ લોકાકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે.) લા
૧૨૪
સૂત્રમ્- સંયાસંઘેવા શ્વ પુસ્ાનાનામ્ ।।-ના
અર્થ- સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તાપ્રદેશો પુદ્ગલના હોય છે.
भाष्यम् - सङ्ख्येया असङ्ख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति, अनन्ता इति वर्तते ॥ १० ॥ અર્થ- સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા પ્રદેશો પુદ્ગલના હોય છે. ‘અનન્ત’ શબ્દ ઉપરના સૂત્રથી અનુવૃત્ત છે. ।।૧ના
સૂત્રમ્- નાળોઃ રા-શા
અર્થ- અણુને પ્રદેશો હોતા નથી.
માધ્યમ્- અળોઃ પ્રવેશ ન મવન્તિ ।
અર્થ- અણુના પ્રદેશો નથી હોતા.
भाष्यम् - अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ॥ ११॥
અર્થ- આદિ, મધ્ય અને અન્તવિનાનો તે પરમાણુ અથવા-આદિ અને મધ્ય અને (ઉપલક્ષણથી અંત) જેને નથી તેવો પરમાણું તે અપ્રદેશી છે. (પ્રદેશથી અન્તનું ગ્રહણ કરેલ છે.) ।।૧૧।
સૂત્રમ્- તોળાજાશેવદુઃ ।।૧-૨।।
અર્થ- લોકાકાશમાં દ્રવ્યને અવગાહ છે.
Jain Education International
भाष्यम् - अवगाहिनामवगाहो लोकाकाशे भवति ॥१२॥
અર્થ- અવગાહકરનાર (દ્રવ્ય) નો અવગાહ લોકાકાશમાં છે ।।૧૨।
સૂત્રમ્- ધર્માધર્મો: ત્ત્તા-શા
અર્થ- ધર્માધર્મનો અવગાહ સમસ્ત લોકાકાશ (માં રહેલ) છે.
અધ્યાય - ૫
For Personal & Private Use Only
www.jainelibrary.org