________________
સૂત્ર-૯
भाष्यम् - अत्राह-उक्तं भवता प्रदेशावयवबहुत्वं कायसंज्ञमिति, तस्मात् क एषां धर्मादीनां प्रदेशायवनियम इति ?, अत्रोच्यते
સભાષ્ય-ભાષાંતર
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે આપશ્રીએ કહ્યું કે:- પ્રદેશરૂપ અવયવોનું બહુપણું છે તેથી ‘કાય’ સંજ્ઞા આપેલ છે. તો આ ધર્માદિના પ્રદેશ અવયવોનો શો નિયમ છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
भाष्यम् - सर्वेषां प्रदेशाः सन्ति अन्यत्र परमाणोः, अवयवास्तु स्कन्धानामेव, वक्ष्यते हि 'अणवः स्कन्धाश्च' 'संघातभेदेभ्य उत्पद्यन्त' इति ॥ तत्र
અર્થ- પરમાણુ સિવાય સર્વ (ધર્મઆદિ પાંચેય) ને પ્રદેશો હોય છે. અવયવો તો સ્કન્ધોને જ હોય છે. (તે વિશે) અણુઓ (અને) સ્કન્ધો એમ બે પ્રકારે પુદ્ગલ દ્રવ્યો છે (અ. ૫ સૂ. ૨૫ માં). સંઘાત, ભેદ અને ઉભય તે ઉત્પન્ન થાય છે (અ. ૫ – સૂ. ૨૬ માં). એમ કહેવાશે.
-
सूत्रम् - असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ।।५-७॥ અર્થ- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અસંખ્ય પ્રદેશો છે.
भाष्यम्- प्रदेशो नामापेक्षिकः, सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ॥७॥
અર્થ- પરમાણુની સર્વથી સૂક્ષ્મ જે અવગાહના- તે પ્રદેશ', (તે) અપેક્ષા પ્રયોજનવાળો અર્થાત્ અપેક્ષાથી થયેલો છે. IIII
સૂત્રમ્- નીવસ્ય ૬ -૮
અર્થ- અને એક જીવના પણ અસંખ્ય પ્રદેશો છે.
भाष्यम् - एकजीवस्य चासङ्ख्येयाः प्रदेशा भवन्तीति ॥८॥ અર્થ- અને એક જીવના (પણ) અસંખ્ય પ્રદેશો છે વા
૧૨૫
Jain Education International
સૂત્રમ્- આાશયાનન્તાઃ -શા
અર્થ- આકાશાસ્તિકાયના અનન્ત પ્રદેશો છે.
૧. સર્વજ્ઞભગવતંતના પ્રત્યક્ષ જ્ઞાનની અપેક્ષાએ જેના ભાગ ન થઈ શકે તેવો નિરવયવ પરમાણુ જેટલા ભાગને અવગાહીને રહે તે સ્કંધ સંલગ્ન ભાગને પ્રદેશ કહે છે. સ્કંધને લાગેલા હોય તે પ્રદેશ છે. છૂટો પડેલો તે પરમાણુ હોય છે.
૨. જેટલા ધર્માસ્તિકાયના પ્રદેશો કે અધર્માસ્તિકાયના પ્રદેશો હોય છે. તેટલા જ એક જીવના પ્રદેશો હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org