________________
૧૨૪
તવાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
सूत्रम्- नित्यावस्थितान्यरूपाणि च ॥५-३॥ અર્થ- દ્રવ્યો એ નિત્ય, અવસ્થિત (અન્યૂનાધિક) અને અરૂપી છે.
भाष्यम्- एतानि द्रव्याणि नित्यानि भवन्ति, 'तद्भावाव्ययं नित्य' मिति वक्ष्यते । अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति । अरूपाणि च, नैषां रूपमस्तीति, रूपं मूर्तिः, मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ॥३॥ અર્થ- આ દ્રવ્યો નિત્ય છે. (નિત્યની વ્યાખ્યા) સ્વસ્વરૂપથી જે ન બદલાય તે નિત્ય' એમ (અ. ૫- સૂ. ૩૦ માં) કહેવાશે. અને દ્રવ્યો અવસ્થિત છે. આ પાંચની સંખ્યા કયારે પણ ઓછી વધતી થતી નથી. (એટલે ચાર કે છ દ્રવ્યો થશે નહિ.) તેમ સ્વ-સ્વરૂપને છોડતાં (પણ) નથી. વળી, અરૂપી છે, એનું રૂપ નથી. રૂપ એટલે મૂર્તિ, અને રૂપને આથયિને સ્પર્શાદિ (હોય છે.) ૩.
सूत्रम्- रूपिणः पुद्गलाः ॥५-४॥ અર્થ- (પણ) પુદ્ગલો રૂપી છે.
भाष्यम्- पुद्गला एव रूपिणो भवन्ति, रूपमेषामस्ति एषु वाऽस्तीति रूपिणः ॥४॥ અર્થ- પુદગલો જ રૂપી છે. રૂપ જેમનું છે તે અથવા રૂપ જેમનામાં છે તે રૂપી II
__ सूत्रम्- आऽऽकाशादेकद्रव्याणि ॥५-५।। અર્થ- આકાશ સુધીના દ્રવ્યો એક-એક છે.
भाष्यम्- आ आकाशाद्धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति, पुद्गलजीवास्त्वनेकद्रव्याणीति ॥५॥ અર્થ- આકાશ સુધીના ધર્માદિ એક-એક દ્રવ્ય છે. પુદ્ગલ અને જીવો તો અનેક દ્રવ્યો છે. આપા
સૂત્રમ્- નિયાળ -દા અર્થ- (એક છે) અને નિષ્ક્રિય છે.
भाष्यम्- आ आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति, पुद्गलजीवास्तु क्रियावन्तः, क्रियेति તિર્માદ દા. અર્થ- આકાશ સુધીના જ ધર્મ આદિ (ત્રણ) દ્રવ્યો નિષ્ક્રિય છે. પુગલ અને જીવો તો ક્રિયાવાળા છે. ક્રિયા એટલે ગતિકાર્ય (ગમન ક્રિયા કરનારાં છે-સક્રિય છે.) III
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org