SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર-૫૩ સભાખ્ય-ભાષાંતર સૂત્ર-જ્યોતિબામયિકમ્ II૪-૪૮ાા અર્થ- જ્યોતિષ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમથી અધિક (સાધિક પલ્યોપમ) છે. भाष्यम्- ज्योतिष्काणां देवानामधिकं पल्योपमं परा स्थितिर्भवति ॥४८॥ અર્થ- જ્યોતિષ્કદેવોની સાધિકપલ્યોપમ પ્રમાણ (ઉત્કૃષ્ટ) સ્થિતિ છે. I૪૮ાા सूत्रम्- ग्रहाणामेकम् ॥४-४९॥ અર્થ- ગ્રહોની એક પલ્યોપમ (ઉત્કૃષ્ટ સ્થિતિ) છે. भाष्यम्- ग्रहाणामेकं पल्योपमं परा स्थितिर्भवति ॥४८॥ અર્થ- ગ્રહોની એક પલ્યોપમ પ્રમાણ (ઉત્કૃષ્ટ) સ્થિતિ છે. I૪૯ll सूत्रम्- नक्षत्राणामर्धम् ॥४-५०॥ અર્થ- નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમની છે. भाष्यम्- नक्षत्राणां देवानां पल्योपममर्धं परा स्थितिर्भवति ॥५०॥ અર્થ- નક્ષત્રદેવોની અર્ધપલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પના सूत्रम्- तारकाणां चतुर्भागः ॥४-५१॥ અર્થ- તારાઓની ઉત્કૃષ્ણસ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ છે. भाष्यम्- तारकाणां च पल्योपमचतुर्भागः परा स्थितिः ॥५१॥ અર્થ- અને તારાઓની પલ્યોપમનો ચોથો ભાગ (૧/૪, પલ્યોપમ) પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. सूत्रम्- जघन्यात्वष्टभागः ॥४-५२॥ અર્થ- તારાઓની જઘન્ય સ્થિતિ તો પલ્યોપમનો આઠમો (૧/૮) ભાગ છે. भाष्यम्- तारकाणां तु जघन्या स्थिति: पल्योपमाष्टभागः ॥५२॥ અર્થ- તારાઓની તો જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમોભાગ (એટલે ૧/૮ ભાગ) છે. પરા सूत्रम्- चतुर्भागः शेषाणाम् ॥४-५३।। અર્થ- બાકીના જ્યોતિષ્કની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ પ્રમાણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy