SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૪ भाष्यम्- तारकाभ्यः शेषाणां ज्योतिष्काणां चतुर्भागः पल्योपमस्यापरा स्थितिः ॥५३॥ અર્થ- તારા સિવાયના બાકીના (ગ્રહ-નક્ષત્રો) જ્યોતિષ્કોની પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિ છે. પણ ઉપસંહાર * બહુલતાએ દેવસમ્બન્ધી વર્ણનથી ભરપુર આ અધ્યાય છે. તેમાં દેવોના પ્રકાર, લેશ્યા, નિકાયભેદ, ઈન્દ્રસિંખ્યા, કામસુખવર્ણન, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ-દોષ (ઉત્તરોત્તર હીનતા), લોકાન્તિકદેવનું વર્ણન, સ્થિતિવર્ણન ઈત્યાદિ દેવસબંધી વર્ણન તથા તિર્યંચનું સ્વરૂપ, તેમજ નારકની જઘન્ય સ્થિતિનું વર્ણન આ ચોથા અધ્યાયમાં કરાયેલ છે. ચાર અધ્યાય મળી કુલ સૂત્ર ૧૫૮ થયા... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy