________________
સૂત્ર-૩૮
સભાખ્ય-ભાષાંતર
૧૭
सूत्रम्- अधिके च ॥४-३५।। અર્થ- ઈશાન કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક સાગરોપમ પ્રમાણ હોય છે.
भाष्यम्- ऐशाने द्वे सागरोपमे अधिके परा स्थितिर्भवति ॥३५॥ અર્થ- ઈશાનમાં સાધિક બે સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૩૫
सूत्रम्- सप्त सनत्कुमारे ॥४-३६॥ અર્થ- સનસ્કુમાર દેવલોકમાં સાત સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
भाष्यम्- सनत्कुमारे कल्पे सप्त सागरोपमाणि परा स्थितिर्भवति ॥३६॥ અર્થ- સનસ્કુમાર દેવલોકમાં સાતસાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૩૬
सूत्रम्- विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ॥४-३७॥ અર્થ- સાતસાગરોપમમાં વિશેષ (અધિક), ત્રણ, સાત, દશ, અગ્યાર, તેર, પંદર (સાગરોપમ) વધારે. (માહેન્દ્રાદિ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે.)
भाष्यम्- एभिर्विशेषादिभिरधिकानि सप्त माहेन्द्रादिषु परा स्थितिर्भवति, सप्तेति वर्तते, तद्यथा-माहेन्द्रे सप्त विशेषाधिकानि, ब्रह्मलोके त्रिभिरधिकानि सप्त, दशेत्यर्थः । लान्तके सप्तभिरधिकानि सप्त, चतुर्दशेत्यर्थः । महाशुक्रे दशभिरधिकानि सप्त, सप्तदशेत्यर्थः । सहस्रारे एकादशभिरधिकानि सप्त, अष्टादशेत्यर्थः । आनतप्राणतयोस्त्रयोदशभिरधिकानि सप्त, विंशतिरित्यर्थः । आरणाच्युतयोः पञ्चदशभिरधिकानि सप्त, द्वाविंशेतिरित्यर्थः ॥३७॥ અર્થ- સાત (સાગરોપમ) માં આ વિશેષાદિ વધારતાં માહેન્દ્રાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ રીતે, માહેન્દ્રમાં સાત + વિશેષાધિક = સાધિકસાત સાગરોપમ. બ્રહમલોકમાં-સાત + ત્રણ = દશ સાગરોપમ. લાન્તકમાં-સાત + સાત = ચૌદ સાગરોપમ મહાશુકમાં-સાત + શ = સત્તર સાગરોપમ સહસ્રારમાં-સાત + અગ્યાર = અઢાર સાગરોપમ આનત-પ્રાણતમાં-સાત + તેર = વીસ સાગરોપમ આરણ-અર્ચ્યુતમાં-સાતપંદર = બાવીસ સાગરોપમ ૩ણા
सूत्रम्- आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥४-३८॥ અર્થ- આરણ-અર્ચ્યુતથી ઉપર એક એક સાગરોપમ વધારતાં નવરૈવેયક, વિજયાદિ અને સર્વાર્થસિદ્ધમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org