________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અર્થ- ભવનોમાં ભવનવાસિ એવા દક્ષિણાર્ધાધિપતિની દોઢ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બબ્બે ભવનેન્દ્રોનું કથન કર્યુ છે. તે પ્રમાણે પહેલા દક્ષિણાર્ધાધિપતિ અને પછી ઉત્તરાર્ધાધિપતિ. I∞ા
ank
સૂત્રમ્- શેવાળાં પાોને ૫૪-રૂશા
અર્થ- બાકીનાં (ઉત્તરાર્ધાધિપતિ) ભવનવાસિની ઉત્કૃષ્ટ સ્થિતિ પોણા બે પલ્યોપમ પ્રમાણ છે.
भाष्यम् - शेषाणां भवनवासिष्वधिपतीनां द्वे पल्योपमे पादोने परा स्थितिः के च शेषाः ? उत्तरार्धाधिपतय इति ॥३१॥
',
અર્થ- બાકીના ભવનવાસિના અધિપતિની બે પલ્યોપમમાં પા ઓછી (એટલે પોણા બે પલ્યોપમની) ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બાકીના એટલે કોણ ? (જવાબ) ઉત્તરાર્ધાધિપતિ એમ જાણવું. IIII
સૂત્રમ્- અત્તુરેન્દ્રયો: સોપમધિ = ૫૪-ફેરા
અર્થ- બંને અસુરેન્દ્રની અનુક્રમે સાગરોપમ અને સાધિક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II૩૨।।
અધ્યાય - ૪
भाष्यम् - असुरेन्द्रयोस्तु दक्षिणार्धाधिपत्युत्तरार्धाधिपत्योः सागरोपममधिकं च यथासङ्ख्यं परा સ્થિતિર્મવતિ ॥૨૨॥
અર્થ- બન્ને અસુરેન્દ્રની તો એટલે દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તરાર્ધાધિપતિ (ચમર-બલીન્દ્ર)ની તો અનુક્રમે સાગરોપમ અને સાધિકસાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ।।૩૨।।
સૂત્રમ્- સૌધર્માવિ યથામમ્ ॥૪-રૂ। અર્થ- સૌધર્મ આદિમાં અનુક્રમે સ્થિતિ આગળ-અનન્તર સૂત્રથી સમજવી.
भाष्यम् - सौधर्ममादिं कृत्वा यथाक्रममित ऊर्ध्वं परा स्थितिर्वक्ष्यते ||३३||
અર્થ- સૌધર્મઆદિથી માંડીને (સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની સ્થિતિ) અનુક્રમે અહીંથી (આ સૂત્રથી) આગળ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાશે. ॥૩॥
સૂત્રમ્- સાગરોપમે ૪-રૂ૪।। અર્થ- સૌધર્મદેવલોકમાં બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
भाष्यम् - सौधर्मे कल्पे देवानां परा स्थिति सागरोपमे इति ॥ ३४॥ | અર્થ- સૌધર્મ દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ પ્રમાણ છે. II૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org