________________
સૂત્ર-૩૦
સભાષ્ય-ભાષાંતર
भाष्यम् - अत्राह-उक्तं भवता जीवस्यौदयिकेषु भावेषु तिर्यग्योनिगतिरिति (२-६) तथा स्थितौ ‘તિર્યયોનીનાં ચે’તિ (૩-૧૮), આમ્રવેધુ ૬ ‘માયાતૈર્યયોનીનાં ચેતિ (૬-૧૭) તત્ઝે તિર્થયોનય રૂતિ ?, અત્રોતે
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે-આપશ્રીએ કહ્યું છે કે જીવના ઔદયિકભાવોમાં ‘તિર્થંગ્યોનિગતિ (૨-૬ માં) તથા સ્થિતિમાં (અ. ૩ સૂ. ૧૮માં) ‘તિર્થંગ્યોનિવાળાની સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય-પલ્યોપમ અને અંતર્મુહૂર્તની છે.’ તેમજ આશ્રવોમાં ‘માયા એ તિર્યંગ્યોનિ આયુષ્યનો આશ્રવ છે.' (તો) તે તિર્યંગ્યોનિ (એ) કોણ ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં
સૂત્રમ્- સૌપપાતિજ-મનુષ્યમ્યઃ શેષાસ્તિયેયોનયઃ ।।૪-૨૮।। અર્થ- ઔપપાતિક અને મનુષ્યસિવાયના બાકીના (સંસારી જીવો) તિર્યંગ્યોનીજ છે.
भाष्यम्- औपपातिकेभ्यश्च नारकदेवेभ्यो मनुष्येभ्यश्च यथोक्तेभ्यः शेषा एकेन्द्रियादयस्तिर्यग्योनयो भवन्ति ॥ २८॥
અર્થ- ઔપપાતિક નારક-દેવો તેમજ મનુષ્ય (ગર્ભજ અને સંમૂર્ચ્છન) સિવાયના બાકી રહેલા એકેન્દ્રિયાદિ તિર્યંગ્યોનિવાળા છે. રા
भाष्यम् - अत्राह - तिर्यग्योनिमनुष्याणां स्थितिरुक्ता अथ देवानां का स्थितिरिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે-તિર્યંગ્યોનિ અને મનુષ્યની સ્થિતિ (ત્રણ પલ્યોપમ, અંતમુર્હુત) કહી છે. હવે દેવોની શી સ્થિતિ ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
સૂત્રમ્- સ્થિતિઃ ।।૪-૨શા
અર્થ- આ સૂત્રથી સ્થિતિ (આયુષ્યની મર્યાદા) કહેવાશે.
भाष्यम् - स्थितिरित्यत ऊर्ध्वं वक्ष्यते ॥ २९ ॥ અર્થ- સ્થિતિ અધિકાર અહીંથી આગળ કહેવાશે. રા
૧૧૫
सूत्रम् - भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥४-३० ॥
અર્થ- ભવનોમાં દક્ષિણાર્ધાધિપતિની સ્થિતિ દોઢ પલ્યોપમ છે.
Jain Education International
भाष्यम्- भवनेषु तावद्भवनवासिनां दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धं परा स्थितिः, द्वयोर्द्वयोर्यथोक्तयोर्भवनवासीन्द्रयोः पूर्वो दक्षिणार्धाधिपतिः पर उत्तरार्धाधिपतिः ॥३०॥
For Personal & Private Use Only
www.jainelibrary.org