________________
૧૧૪
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૪
भाष्यम्- अत्राह- के पुनर्लोकान्तिकाः कतिविधा वेति ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) પૂછે છે કે લોકાન્તિકો વળી કોણ છે ? અને તેમના કેટલા પ્રકાર છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહી.
સૂત્રમ્- વહાનોના તોત્તિ I૪-રવા અર્થ- બ્રહ્મલોકમાં રહેનારા જ લોકાન્તિક દેવો છે.
भाष्यम्- ब्रह्मलोकालया एव लोकान्तिका भवन्ति, नान्यकल्पेषु, नापि परतः ब्रह्मलोकं परिवृत्त्याष्टासु दिक्षु अष्टविकल्पा भवन्ति ॥२५।। तद्यथाઅર્થ- બ્રહ્મલોકમાં રહેવાવાળા જ લોકાન્તિકો છે તે સિવાય કલ્પમાં નહિ. તેમજ તેથી ઉપર પણ નહિ. બ્રહ્મલોકને વીંટળાઈને આઠદિશા (૪ દિશા + ૪ વિદિશા) માં આઠ ભેદ છે. રપા તે આ રીતે,
सूत्रम्- सारस्वताऽऽदित्य-वल्यरुण-गर्दतोयतुषिताऽऽव्याबाध-मरुतोऽरिष्टाश्चा४-२६। અર્થ- સારસ્વત, આદિત્ય, વહિન, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એમ નવલોકાતિક છે.
भाष्यम्- एते सारस्वतादयोऽष्टविधा देवा ब्रह्मलोकस्य पूर्वोत्तरादिषु दिक्षु प्रदक्षिणं भवन्ति यथासङ्ख्यम्, तद्यथा-पूर्वोत्तरस्यां दिशि सारस्वताः, पूर्वस्यामादित्या इत्येवं शेषाः ॥२६॥ અર્થ- આ સારસ્વતાદિ આઠ પ્રકારના દેવો અનુક્રમે બ્રહ્મલોકની ઈશાન આદિ દિશામાં ચારેતરફ વીંટળાઈને રહેલા છે. તે આ રીતે, ઈશાન દિશામાં સારસ્વત, પૂર્વદિશામાં આદિત્ય તે પ્રમાણે (અનુક્રમે) બાકીના જાણવા. ૨૬
सूत्रम्- विजयादिषु द्विचरमाः ॥४-२७॥ અર્થ- વિજય આદિ અનુત્તર વિમાનોમાં દેવો તિચરમભવવાળા હોય છે.
भाष्यम्- विजयादिष्वनुत्तरेषु विमानेषु देवा द्विचरमा भवन्ति, द्विचरमा इति ततश्च्युताः परं द्विर्जनित्वा सिध्यन्तीति, सकृत्सर्वार्थसिद्धमहाविमानवासिनः, शेषास्तु भजनीयाः ॥२७॥ અર્થ- વિજયાદિ અનુત્તરવિમાનોમાં દેવો દ્વિચરમી હોય છે. દ્વિચરમ એટલે ત્યાંથી (વિજયાદિથી) અવીને (વિજયાદિ અન્તરિત) બે (મનુષ્યના) ભવ કરીને સિદ્ધ થાય છે. સર્વાર્થસિદ્ધવિમાનવાસિઓ એક ભવ કરીને (અનન્તર ભવે મોક્ષે જાય છે. પારકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org