________________
સૂત્ર-૨૪
સભાખ્ય-ભાષાંતર
.
૧૧૩
भाष्यम्- अत्राह-उक्तं भवता-द्विविधा वैमानिका देवाः कल्पोपपन्नाः कल्पातीताश्चेति, तत् के कल्पा ફતિ?, મત્રોન્યતે– અર્થ- અહીં (જિજ્ઞાસુ) પૂછે છે કે, આપશ્રીએ કહ્યું છે કે બે પ્રકારે વૈમાનિકદેવો છે-(૧) કલ્પોપપન્ન અને (૨) કલ્પાતીત. (સૂ ૧૮ માં) તો કલ્પોપન્ન કોણ કહેવાય ? (ઉત્તરકાર-) અહીં કહેવાય છે
- પ્રા[ રૈવેયખ્ય ન્યા: ૪-૨૪ અર્થ- સૈવેયકની પહેલાના દિવો) કલ્પપપન્ન કહેવાય છે.
भाष्यम्- प्राग्ग्रेवयकेभ्य: कल्पा भवन्ति, सौधर्मादय आरणाच्युतपर्यन्ता इत्यर्थः, अतोऽन्ये
ન્યાતીતા: || અર્થ- રૈવેયકથી પહેલાના કલ્પો (કલ્પોપન્ન) છે (એટલે કે) સૌધર્માદિથી માંડીને આરણ-અયુત સુધીના કલ્પો છે એમ જાણવું. તે સિવાયના કલ્પાતીત (દેવલોકો) માનવા.
भाष्यम- अत्राह-किं देवाः सर्व एव सम्यग्दृष्टयो यद्भगवतां परमर्षीणामर्हतां जन्मादिषु प्रमुदिता भवन्ति इति ?, अत्रोच्यते, न सर्वे सम्यग्दृष्टयः, किं तु सम्यग्दृष्टयः सद्धर्मबहुमानादेव तत्र प्रमुदिता भवन्त्यभिगच्छन्ति च, मिथ्यादृष्टयोऽपि च लोकचित्तानुरोधादिन्द्रानुवृत्त्या परस्परदर्शनात् पूर्वानुचरितमिति च प्रमोदं भजन्ते अभिगच्छन्ति च, लोकान्तिकास्तु सर्व एव विशुद्धभावा: सद्धर्मबहुमानात्संसारदुःखार्तानां च सत्त्वानामनुकम्पया भगवतां परमर्षीणामर्हतां जन्मादिषु विशेषतः प्रमुदिता भवन्ति, अभिनिष्क्रमणाय च कृतसंकल्पान् भगवतोऽभिगम्य प्रहृष्टमनसः स्तुवन्ति सभाजयन्ति चेति ॥२४॥ અર્થ- અહીં (જિજ્ઞાસુ) પૂછે છે કે શું દેવો બધા જ સમ્મદ્રષ્ટિ હોય છે કે જેઓ ભગવાન પરમર્ષિ તીર્થંકર પ્રભુના જન્માદિ (કલ્યાણક) માં હર્ષિત હોય છે ? (ઉત્તરકાર) કહેવાય છે. બધા જ સમ્યક્ટ્રષ્ટિ (દેવો) નથી હોતા. પરંતુ સમ્યગ્દષ્ટિઓ સદ્ધર્મના બહુમાનથી જ તે (જન્માદિ પ્રસંગ) માં હર્ષિત હોય છે અને સામે જાય છે. અને મિથ્યાદ્રષ્ટિઓપણ લોકમાનસના અનુરોધથી અને ઈન્દ્રના અનુકરણથી (આજ્ઞાથી) તેમજ એકબીજાના દેખાદેખીથી તથા પૂર્વરિવાજ અનુસાર છે. એમ આનંદ માણે છે અને સામે જાય છે.' -લોકાન્તિકદેવો તો બધાજ વિશુદ્ધ ભાવવાળા (એટલે સમ્યદ્રષ્ટિવાળા) હોય છે. ઉત્તમ ધર્મના બહુમાનથી અને સંસારના દુઃખોથી પીડિત જીવોની અનુકમ્પાવડે ભગવાન પરમર્ષિ અરિહંત પ્રભુના જન્મ (કલ્યાણક) આદિમાં વિશેષ કરી આનન્દ્રિત થાય છે. અને દીક્ષા માટે કરેલા સંકલ્પવાળા ભગવાનની સન્મુખ જઈ પ્રસન્ન મનવાળા (ઓ) સ્તુતિ કરે છે અને દર્શન-પૂજન કરે છે (વિનંતિ કરે છે કે તીર્થપ્રવર્તાવો)
|૨૪
૧, આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા.. ‘સ્નાત્રપૂજા’ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org