________________
૧૧૨
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૪
ઉત્પન્ન થાય. પ્રભાવ-વિમાનોના અને સિદ્ધશિલાના આકાશમાં આલમ્બન વિના સ્થિરપણામાં લોકસ્વભાવ જ કારણભૂત છે. લોકસ્થિતિ, લોકપ્રભાવ, લોકસ્વભાવ, જગદ્ધર્મ અનાદિપરિણામ સંતતિ તે અર્થ (પર્યાયવાચી શબ્દો છે.) સર્વે ઈન્દ્રો અને રૈવેયકાદિમાંના દેવો ભગવાન પરમર્ષિતીર્થકર દેવોના જન્માભિષેક, દીક્ષા, કેવળજ્ઞાનોત્પત્તિ, મહાસમવસરણ, નિર્વાણ સમયે દેવો બેઠા હોય કે સુતાં હોય કે રહેલા હોય (તો પણ) એકાએક જ આસન, શયન અને સ્થાન આશ્રયી કંપે છે. (કંપાયમાન થાય છે.) શુભકર્મફળના ઉદય (પુણ્યોદય) થી તથા લોકસ્વભાવથી જ (કંપાયમાન થાય છે.) -તેથી (કંપાયમાન થવાથી) ઉપયોગ મુક્તાતે ભગવંતોના તીર્થકર નામકર્મના ઉદયથી થયેલી અસાધારણ એવી ધર્મવિભૂતિને અવધિજ્ઞાન વડે નિહાળીને-ઉતાવળા બનીને સદ્ધર્મના બહુમાનમાળાકેટલાક દિવો) ભગવાનના ચરણકમલમાં આવીને સ્તુતિ -વન્દન-ઉપાસના-હિતશ્રવણ (આદિ) વડે આત્માને પવિત્ર કરે છે. કેટલાકતો ત્યાં રહ્યા થકાં જ પ્રભુ પ્રત્યે (જે દિશામાં પ્રભુ હોય તે દિશા પ્રત્યે) હાથ જોડી ઉભા થઈ -શિર ઝુકાવી-નમસ્કાર-ઉપહાર વડે પરમસંવિગ્ન થયેલા (તથા) સદ્ધર્મમાં અનુરાગથી વિકસિત નયન અને મુખવાળા (તે) પૂજા ભક્તિ કરે છે. ભારરા
भाष्यम्- अत्राह-त्रयाणां देवनिकायानां लेश्यानियमोऽभिहितः, अथ वैमानिकानां केषां का लेश्या તિ?, મત્રોચતેઅર્થ- અહીં (જિજ્ઞાસુ) પૂછે છે કે ત્રણ દેવનિકાયોની લેયા સબંધિ કહ્યું. હવે વૈમાનિકોમાં કોને કઈ લેયા હોય... ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે
સૂત્રમ- ઉત-પ-શુલ્તયા -ત્રિ-પુ ૪-રરા અર્થ-પીત વેશ્યા પ્રથમ બે દેવલોકમાં, પદ્મ લેયા ત્રીજા દેવલોકથી ત્રણ દેવલોકમાં અને શુફલ લેયા બાકીના છઠ્ઠા દેવલોકથી બધામાં હોય.
भाष्यम्- उपर्युपरि वैमानिकाः सौधर्मादिष द्वयोस्त्रिपुशेषेषु चपीतपद्मशुक्ललेश्या भवन्ति यथासङ्ख्यम्, द्वयोः पीतलेश्याः सौधर्मेशानयोः, त्रिषु पद्मलेश्याः सनत्कुमारमाहेन्द्रब्रह्मलोकेषु, शेषेषु लान्तकादिष्वा सर्वार्थसिद्धाच्छुक्ललेश्याः, उपर्युपरि तु विशुद्धतरेत्युक्तम् ।।२३।। અર્થ ઉપર-ઉપર વૈમાનિકો-સૌધર્માદિ બે દેવલોકમાં, ત્રણ દેવલોકમાં અને બાકીના દેવલોકમાં અનુક્રમે પીત-પદ્ધ અને શુક્લ લેશ્યા હોય છે. સૌધર્મ (અને) ઈશાન- (એ) બે દિવલોક) માં પીત વેશ્યા; સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક-ત્રણમાં પદ્મવેશ્યા અને બાકીના લાન્તકાદિથી સર્વાર્થ સિદ્ધ સુધીમાં શુફલલેશ્યા (હોય છે.) પરંતુ ઉપર-ઉપર વિશુદ્ધતર લેશ્યા હોય છે. તે તો (પૂર્વ) કહ્યું છે ર૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org