________________
સભાખ-ભાષાંતર
૯૫
भाष्यम्- पूर्वोयोनिकाययोर्देवानां पीतान्ताश्चतस्रो लेश्या भवन्ति ॥७॥ અર્થ- પ્રથમના બે નિકાયોના દેવોને (ભવનપતિ, વ્યંતરને) પીત સુધીની ચાર લેશ્યા હોય છે. ના
सूत्रम्- कायप्रवीचारा आऐशानात् ॥४-८॥ અર્થ- ઈશાન સુધીના દેવો કાયાથી મૈથુન સેવવાવાળા હોય છે.
भाष्यम्- भवनवास्यादयो देवा आ ऐशानात्कायप्रवीचारा भवन्ति, कायेन प्रवीचार एषामिति कायप्रवीचाराः, प्रविचारो नाम मैषुनविषयोपसेवनं, ते हि संक्लिष्टकर्माणो मनुष्यवन्मैथुनसुखमनुप्रलीयमानास्तीव्रानुशया: कायसंक्लेशजं सर्वाङ्गीणं स्पर्शसुखमवाप्य प्रीतिमुपलभन्त इति ॥८॥ અર્થ- ભવનપતિ આદિથી ઈશાન સુધીના દેવો કાયા વડે મૈથુન વિષય સેવવાવાળા હોય છે. કાયપ્રવિચાર, એટલે મૈથુન વિષયનું સેવન, કાયાવડે મૈથુન વિષયનું સેવન જેઓને છે તે કાયપ્રવિચાર, ખરેખર! સંકિલષ્ટ કર્મવાળા તે દિવો) મનુષ્યની માફક મૈથુનસુખમાં અનુરફત થતાં તીવ્ર આસકિતવાળા કાયસંકલેશથી ઉત્પન્ન થતાં સર્વ અંગો સંબંધી સ્પર્શથી સુખ મેળવીને પ્રીતિવાળા થાય છે. અર્થાત્ આનન્દ્રિત થાય છે. દા.
सूत्रम्- शेषाः स्पर्श-रूप-शब्द-मनः प्रवीचारा द्वयोर्द्वयोः ॥४-९॥ અર્થ- બાકીના બન્ને દેવલોકમાં (દેવો) અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી વિષયસુખ ભોગવનારા
लोय छे.
भाष्यम्- ऐशानादूर्ध्वं शेषाः कल्पोपपन्ना देवा द्वयोर्द्वयोः कल्पयोः स्पर्शरूपशब्दमनः प्रवीचारा भवन्ति यथासङ्ख्यम्, तद्यथा-सनत्कुमारमाहेन्द्रयोर्देवान् मैथुनसुखप्रेप्सूनुत्पन्नास्था विदित्वा देव्य उपतिष्ठन्ते, ताः स्पृष्ट्वैव च ते प्रीतिमुपलभन्ते विनिवृत्तास्थाश्च भवन्ति । तथा ब्रह्मलोकलान्तकयोर्देवानेवंभूतोत्पन्नास्थान् विदित्वा देव्यो दिव्यानि स्वभावभास्वराणि सर्वाङ्गमनोहराणि श्रृङ्गारोदाराभिजाताकारविलासान्युज्ज्वलचारुवेषाभरणानि स्वानि रूपाणि दर्शयन्ति, तानि दृष्दैव ते प्रीतिमुपलभन्ते निवृत्तास्थाश्च भवन्ति तथा महाशुक्रसहस्रारयोर्देवानुत्पन्नप्रवीचारास्थान् विदित्वा देव्य: श्रुतिविषयसुखानत्यन्तमनोहरान् श्रृङ्गारोदाराभिजातविलासाभिलाषच्छेदतलतालाभरणरवमिश्रान् हसितकथितगीतशब्दानुदीरयन्ति, तान् श्रुत्वैव ते प्रीतिमुपलभन्ते निवृत्तास्थाश्च भवन्ति । आनतप्राणतारणाच्युतकल्पवासिनो देवाः प्रवीचारायोत्पन्नस्था देवी: संकल्पयन्ति, संकल्पमात्रेणैव ते परां प्रीतिमुपलभन्ते विनिवृत्तास्थाश्च भवन्ति । एभिश्च प्रवीचारैः परत: परत: प्रीतिप्रकर्षविशेषोऽनुपमगुणो भवति, प्रवीचारिणामल्पसंक्लेशत्वात्, स्थितिप्रभावादिभिरधिका इति वक्ष्यते॥९॥ અર્થ- ઈશાનથી ઉપરના બાકીના બે-બે દેવલોકના કલ્પોપપન્ન દેવો અનુક્રમે સ્પર્શ-રૂપ- શબ્દ અને મનથી મૈથુન સેવનવાળા હોય છે. તે આ રીતે, સનસ્કુમાર (અને) માહેન્દ્રના દેવોને મૈથુન સુખની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org