SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તવાર્યાધિગમ સૂત્ર અધ્યાય - ૪ અર્થ- પૂર્વના બે નિકાયોના એટલે ભવનપતિ અને વ્યંતરનિકાયના દેવભેદે (અસુર, કિન્નરાદિ દેવભેદે) બબ્બે ઈન્દ્રો હોય છે. તે આ રીતે, * ભવનપતિમાં-અસુરકુમારોના બે ઈન્દ્રો (૧) અમરેન્દ્ર અને (૨) બલીન્દ્ર (તે પ્રમાણે)-નાગકુમારોના (૧) ધરણેન્દ્ર અને (૨) ભૂતાનન્ટેન્દ્ર. - વિદ્યુતકુમારોના (1) હરીન્દ્ર અને (૨) હરિ હેન્દ્ર. -સુપર્ણકુમારોના (૧) વેણુદેવ (ઈન્દ્ર) અને (૨) વેણદારી (ઈન્દ્ર). -અગ્નિકુમારોના (1) અગ્નિશિખ (ઈન્દ્ર) અને (૨) અગ્નિમાણવ (ઈન્દ્ર) -વાતકુમારોના (1) વેલમ્બ (ઈન્દ્ર) અને (૨) પ્રભંજન (ઈન્દ્ર) -સ્તુનિતકુમારોના (૧) સુઘોષ (ઈન્દ્ર) અને (૨) મહાઘોષ (ઈન્દ્ર) -ઉદધિકુમારોના (1) જયકાન્ત (ઈન્દ્ર) અને (૨) જલપ્રભ (ઈન્દ્ર) -દ્વીપકુમારોના (1) પૂર્ણ (ઈન્દ્ર) અને (૨) વસિષ્ઠ (ઈન્દ્ર) -દીકકુમારોના (1) અમિતગતિ અને (૨) અમિતવાહન *-વ્યંતરમાં પણ બબ્બે ઈન્ડો-કિન્નરોના ઈન્ટ - (૧) કિન્નર અને (૨) કિંપુરુષ -કિંપુરૂષોના (ઈન્દ્ર) – (૧) સન્દુરુષ અને (૨) મહાપુરુષ -મહોરગોના (ઈન્દ્રો) (૧) અતિકાય અને (૨) મહાકાય -ગન્ધર્વોના (ઈન્દ્રો) (૧) ગીતરતિ અને (૨) ગીતયશા - યક્ષોના (ઈન્દ્રો) (૧) પૂર્ણભદ્ર અને (૨) માણિભદ્ર -રાક્ષસોના (ઈન્દ્રો) (૧) ભીમ અને (૨) મહાભીમ -ભૂતોના (ઈન્દ્રો) (૧) પ્રતિરૂપ અને (૨) અતિરૂપ -પિશાચોના (ઈન્દ્રો) (૧) કાલ અને (૨) મહાકાલ ૪ -જ્યોતિષ્કના (ઈન્દ્રો) તો ઘણાં છે-સૂર્યો અને ચન્દ્રો. * -વૈમાનિકોના (ઈન્દ્રો) તો એકેક જ છે. તે આ રીતે, સૌધર્મમાં કેન્દ્ર, ઈશાનમાં ઈશાન (ઈન્દ્ર), સનસ્કુમારમાં સનસ્કુમાર (ઈન્દ્ર) એ પ્રમાણે સર્વકલ્પમાં પોતપોતાના દેવલોકના નામવાળા (ઈન્દ્રો) હોય છે. ત:= આગળ (એટલે કે રૈવેયક અને અનુત્તરમાં) ઈન્દ્ર વગેરે દશવિકલ્પો (ભેદો) હોતા નથી. સર્વે સ્વતન્ત જ છે. દા. રમ- વીતાના શ્યા: ૪-છા. અર્થ- પ્રથમના બે નિકાયો કૃષ્ણ, નીલ, કાપોત અને પીત (તેને) લેશ્યાવાળા હોય છે. (અર્થાત પીત સુધીની ચાર લેશ્યાવાળા હોય છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy