________________
સભાખ્ય-ભાષાંતર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર - સભાષ્ય ભાષાંતર. ચતુર્થઃ અધ્યાય - ચોથો અધ્યાય
भाष्यम्- अत्राह-उक्तं भवता 'भवप्रत्ययोऽवधि रकदेवाना मिति, तथौदयिकेषु भावेषु હવાતિપિતિ', “નિકૃતસધવાવિવાદો વર્શનમોહ “ સંયમી ટેવ, 'नारकसम्मूर्छिनो नपुंसकानि, न देवाः' तत्र के देवाः ? कतिविधा वेति ?, अत्रोच्यते- અર્થ-[અવતરણ] અહીં (જિજ્ઞાસુ) કહે છે. આપશ્રીએ કહ્યું છે કે “ભવપ્રત્યયિક અવધિજ્ઞાન નારક-દેવને હોય છે [અ. ૧ - સૂ. ૨૨]'. તથા “ઔદયિક ભાવમાં દેવગતિ (અ. ૨ - સૂ. ૬). કેવલિભગવંત, કૃત, સંઘ, ધર્મ અને દેવોનો અવર્ણવાદ (નિંદા) એ દર્શન મોહનીય કર્મનો આશ્રય છે (અ. ૬ – સૂ. ૧૪)'. “સરાગસંયમ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે (અ. ૬ – સૂ. ર૦)”. નારક અને સંમુશ્કેિમ જીવો નપુંસક હોય છે દેવો નપુંસક નથી હોતા (અ. ૨ સૂ. ૫૦-૫૧)'. આ સૂત્રોમાં દેવ વિશે સૂચવ્યું છે). તો તેમાં દેવો તે કોણ ? અથવા દેવોના પ્રકાર કેટલા ? ઉત્તરકાર – અહીં કહેવાય છે.
सूत्रम्- देवाश्चतुर्निकायाः ॥४-१॥ અર્થ દેવો ચાર નિકાયવાળા છે. (અર્થાત્ ચાર પ્રકારના છે.)
भाष्यम्- देवाश्चतुर्निकाया भवन्ति, तान् पुरस्ताद् वक्ष्यामः ॥१॥ અર્થ- દેવો' ચારનિકાયવાળા છે. તે આગળ કહીશું. III
सूत्रम्- तृतीयः पीतलेश्यः ॥४-२॥ અર્થ- ત્રીજી નિકાયવાળા (જ્યોતિષ્ક દેવો) પીત વેશ્યાવાળા હોય છે.
૧. નરદેવ, ધર્મદેવ, ગુરૂદેવ, દેવાધિદેવ, બાલદેવ, ભાદેવ વગેરે દેવસૂચક શબ્દો છે. પરંતુ ચારનિકાયવાળા દેવો તરીકે તો માત્ર ભારદેવ
જ ગ્રહણ કરવા. જેમને દેવ આયુષ્યનો ઉદય (ભોગવટો) હોય. અહીં નિકાય એટલે રહેઠાણ અથવા ઉત્પત્તિસ્થાન. અર્થાત્ ચાર પ્રકારે ઉત્તપત્તિસ્થાન છે જેનું તે ચતુર્નિકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org