________________
સૂર-૧૫
સભાખ્ય-ભાષાંતર
अश्वमुखानां हस्तिमुखानां सिंहमुखानां व्याघ्रमुखानामिति । सप्तयोजनशतान्यवगाह्य सप्तयोजन शतायामविष्कम्भा एवान्तरद्वीपा: । तद्यथा- अश्वकर्णसिंहकर्णहस्तिकर्णकर्णप्रावरणनामानः । अष्टौ योजनशतान्यवगाह्याष्टयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा- उल्कामुखविद्युजिह्वमेषमुखविद्युहन्तनामानः, नव योजनशतान्यवगाह नवयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपा भवन्ति, तद्यथा- घनदन्तगूढदन्तविशिष्टदन्तशुद्धदन्तनामानः । एकोरुकाणामेकोरुकद्वीपः, एवं शेषाणामपि स्वनामभिस्तुल्यनामानो वेदितव्याः । शिखरिणोऽप्येवमेवेत्येवं षट्पञ्चाशदिति ॥१५॥ અર્થ- તે આ રીતે, હિમવત ક્ષેત્રની પૂર્વપશ્ચિમમાં-ચાર વિદિશામાં-લવણ સમુદ્રમાં (જંબૂદ્વીપની જગતીથી) ૩૦ યોજન દૂર ચાર પ્રકારના જૂદી જૂદી જાતિના મનુષ્યોના ચાર અન્તરદ્વીપો છે. તેની લંબાઈ-પહોળાઈ ૩૦૦યોજનની છે. તેના નામ આ પ્રમાણે-એકોરુક, આભાસિક, લાંગુલિક, વૈષાણિક-૧ -(લવણ સમુદ્રમાં જંબૂદ્વીપની જગતીથી) 40 યોજન જઈને-૪૦ યોજનની લંબાઈ-પહોળાઈના વિખંભવાળા તે જ પ્રમાણે (ચાર અન્તરઢિપે છે. તેના નામ આ પ્રમાણે) હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શષ્ફલીકર્ણ- ૨ - (લવણ સમુદ્રમાં જંબૂદ્વીપની જગતીથી) ૫૦યોજન અવગાહિને, ૫૦યોજનની લંબાઈ-પહોળાઈના વિખંભવાળા (ચાર અન્તર દ્વિપો છે.) તે આ પ્રમાણે-આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામે-૩ -(લવણ સમુદ્રમાં જંબૂદ્વીપની ગતીથી) ૬૦ યોજન અવગાહીને ૬૦ યોજનની લંબાઈ-પહોળાઈ વિખંભવાળા એ પ્રમાણે (ચાર) અન્તરદ્વીપો છે. તેના નામ આ પ્રમાણે-અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ,
વ્યાધ્રમુખ-૪ - (લવણ સમુદ્રમાં જંબૂટની જગતીથી) 000 યોજન અવગાહીને, ઉ00યોજનની લંબાઈ-પહોળાઈના વિસ્તારવાળા એ પ્રમાણે (ચાર) અંતરદ્વીપ છે. તેના નામ આ પ્રમાણે-અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રાવરણ-૫ - (લવણ સમુદ્રમાં જંબૂ, ની જગતીથી) 20 યોજન દૂર જઈને, ૭૦ યોજનની લંબાઈ-પહોળાઈના વિસ્તારવાળા એ પ્રમાણે (ચાર) અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે- ઉલ્કામુખ, વિદ્યુતજીવ, મેષમુખ અને વિદ્યુતદન્ત નામે છે-૬ - (લવણ સમુદ્રમાં જંબૂ ની જગતીથી) 0 યોજન દૂર જઈને, ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈના વિસ્તારે એ પ્રમાણે (ચાર) અંતરદ્ધિપો છે. તે આ પ્રમાણે ઘનગન્ત, ગૂઢદન્ત, શ્રેષ્ઠદન્ત અને શુદ્રદત્ત નામવાળા-૭ - એકોરૂક માનવોનો એકોરૂક દ્વીપ છે. તે રીતે શેષના નામો પણ પોતાના નામથી સમાનવાળા જાણવા. શિખરીના અંતરદ્વીપો પણ હિમવતની જેમ (૨૮) જાણવા. એમ કુલ ૫૬ અંતરદ્વીપો થાય.
II૧૫UL
૧. અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા યુગલિકો કહેવાય છે. તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું હોય છે અને મનુષ્યની ૮૦ ધનુષ્યની
ઉચાઈ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org