________________
સૂત્ર-૧૫
સભાખ્ય-ભાષાંતર
અર્થ- તે આ પ્રમાણે માનુષોત્તરની પહેલાં અઢીદ્વીપ, બે સમુદ્ર, પાંચ મેરુ, પાંત્રીશ ક્ષેત્રો, ત્રીસ વર્ષધર પર્વતો, પાંચ દેવકુર, પાંચ ઉત્તરકુરુ, એક્સસાઈઠ ચક્રવર્તી વિજયો, બસ્સો પંચાવન આર્ય (જનપદના) ક્ષેત્ર તેમજ છપ્પન અંતરદ્વીપ છે. [૧
भाष्यम्- अत्राह-उक्तं भवता मानुषस्य स्वभावमार्दवार्जवत्वं चेति, अत्र के मनुष्याः ? क्व चेति?, अत्रोच्यतेઅર્થ- અહીં (જિજ્ઞાસુ) પ્રશ્ન કરે છે કે-આપશ્રીએ કહ્યું છે કે “સ્વભાવમાં સરળતા અને નમ્રતા એ મનુષ્ય ના આશ્રવ છે (અ ૬ - સૂટ ૧૮ માં).” તો તેમાં મનુષ્ય એટલે કોણ ? અથવા મનુષ્યો इयां छे ? (Gत्त२४१२) पाय छे मही...
सूत्रम्- प्राग् मानुषोत्तरान् मनुष्याः ॥३-१४॥ અર્થ- માનુષોત્તરથી પહેલાં મનુષ્યો રહે છે. (ઉત્પન્ન થાય છે.)
भाष्यम्- प्राग्मानुषोत्तरात्पर्वतात्पञ्चत्रिंशत्सु क्षेत्रेषु सान्तरद्वीपेषु जन्मतो मनुष्या भवन्ति, संहरणविद्यर्द्धियोगात्तु सर्वेष्वर्धतृतीयेषु द्वीपेषु समुद्रद्वये च समन्दरशिखरेष्विति । भारतका हैमवतका इत्येवमादयः क्षेत्रविभागेन, जम्बूद्वीपका लवणका इत्येवमादयो द्वीपसमुद्रविभागेनेति ॥१४॥ અર્થ- માનુષોત્તર પર્વતથી પૂર્વ (પહેલા) માં અન્તરદ્વીપ સહિત પાંત્રીસ ક્ષેત્રોમાં મનુષ્યો જન્મથી હોય છે. સંહરણ, વિદ્યાબળના યોગથી તો મેરુના શિખર સહિત અઢીદ્વીપમાં તેમજ બંને સમુદ્રોમાં સર્વત્ર હોય છે. માનવોનાનામ) ક્ષેત્ર વિભાગથી ભારતીય, હૈમવતીય આદિ તેમજ દ્વીપસમુદ્ર વિભાગથી જંબૂઢીપીય, લવણસામુદ્રિય ઈત્યાદિ એ પ્રમાણે. ૧૪માં
सूत्रम्- आर्या म्लेच्छाश्च ॥३-१५॥ અર્થ- આર્યો અને મ્લેચ્છો એમ બે પ્રકારે મનુષ્યો છે.
भाष्यम्- द्विविधा मनुष्या भवन्ति-आर्या म्लिशश्च । तत्रार्याः षड्विधाः क्षेत्रार्याः जात्यार्याः कुलार्या: कार्याः शिल्पार्या भाषार्या इति, तत्र क्षेत्रार्याः पञ्चदशसु कर्मभूमिषु जाताः, तद्यथाभरतेष्वर्धषड्विंशतिषु जनपदेषु जाता: शेषेषु च चक्रवर्तिविजयेषु, जात्यार्या इक्ष्वाकवो विदेहाहरयोऽम्बष्ठाः ज्ञाता: कुरवो बुवुनाला उग्रा भोगा राजन्या इत्येवमादयः, कुलार्याः कुलकराश्चक्रवर्तिनो बलदेवा वासुदेवाये चान्ये आ तृतीयाद् आ पञ्चमाद् आ सप्तमाता कुलकरेभ्यो वा विशुद्धान्वयप्रकृतयः, कर्मार्या यजनयाजनाध्ययनाध्यापनप्रयोगकृषिलिपिवाणिज्ययोनिपोषणवृत्तयः, शिल्पार्यास्तन्तुवायकुलालनापिततुन्नवायदेवटादयोऽल्पसावद्या अगर्हिताजीवाः, भाषार्या नाम ये शिष्टभाषानियतवर्णं लोकरूढस्पष्टशब्दं पञ्चविधानामप्यार्याणां संव्यवहारं भाषन्ते।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org