________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્રમ્- પુખ્તાર્થે = રૂ-શા
અર્થ- પુષ્કરાÜદ્વીપમાં પણ તેમજ (ધાતકીખંડની જેમ જ) છે.
૮૪
भाष्यम् - यश्च धातकीखण्डे मन्दरादीनां सेष्वाकारपर्वतानां सङ्ख्याविषयनियमः स एव पुष्करार्धे
વેતિવ્યઃ ॥
અર્થ
ધાતકી ખંડમાં જે મેરુઆદિનો તથા ઈષુકાર પર્વતોની સંખ્યા સંબંધી જે નિયમ (કહ્યો) છે તે જ પુષ્કરાર્ધમાં જાણવો. (સંખ્યા, માપ વગેરે બધું વર્ણન ધાતકીખંડની માફક જાણવું.)
અધ્યાય
भाष्यम् - ततः परं मानुषोत्तरो नाम पर्वतो मानुषलोकपरिक्षेपी सुनगरप्राकारवृत्तः पुष्करद्वीपार्धविनिविष्टः काञ्चनमयः सप्तदशैकविंशतियोजनशतान्युच्छ्रितश्चत्वारि त्रिंशानि क्रोशं चाधो धरणीतलमवगाढो योजनसहस्रं द्वाविंशमधस्ताद्विस्तृतः सप्तशतानि त्रयोविंशानि मध्ये चत्वारि चतुर्विंशान्युपरीति । અર્થ- ત્યાર પછી (પુષ્કરાઈ પછી) મહાનગરના કિલ્લા જેવો ગોળ, મનુષ્યલોકને વીંટળાઈને (ઘેરીને) રહેલો એવો સુવર્ણનો માનુષોત્તર પર્વત પુષ્કરાર્ધમાં જણાવેલ છે. (અઢીદ્વીપની બહારના ભાગમાં ગણાય છે.) તે (માનુષોત્તર પર્વત) સત્તરસો એકવીસ યોજન ઉંચો છે. ચારસોત્રીસ યોજન અને એકગાઉ નીચે ભૂમિમાં રહેલો છે, ધરણીતલે એક હારને બાવીસ યોજનનો વિસ્તાર છે, મધ્યમાં વિસ્તાર સાતસો ત્રેવીસ યોજન અને ઉપર (ટોચ)નો વિસ્તાર ચારસોચોવીસ યોજન છે.
- 3
भाष्यम् - न कदाचिदस्मात् परतो जन्मतः संहरणतो वा चरण विद्याधरर्द्धिप्राप्ता अपि मनुष्या भूतपूर्वा भवन्ति भविष्यन्ति च ॥
અર્થ- કયારે પણ આ માનુષોત્તર પર્વતની હદથી આગળ જન્મથી મનુષ્યો થયા નથી, થતાં નથી અને થશે (પણ) નહિ, તેમજ સંહરણથી અથવા ચારણવિદ્યાધર' ઋદ્ધિવાળા પણ મનુષ્યો મૃત્યુપામ્યા નથી, પામતાં નથી અને પામશે નહિ.
भाष्यम् - अन्यत्र समुद्घातोपपाताभ्यामत एव च मानुषोत्तर इत्युच्यते ।
અર્થ- મરણ સમુદ્દાત અને (ઈલિકા ગતિવાળો) ઉપપાત (જન્મ) સિવાય અઢીદ્વીપની બહાર જન્મમરણ થતું નથી. તેથી જ માનુષોત્તર કહેવાય છે.
૧. ચારણથી જંધાચારી અને વિદ્યાચારી, વિદ્યાધરથી મહાવિદ્યાવાળા વૈક્રિયાદિ શરીરવાળાં ગણવા.
भाष्यम्- तदेवमर्वाङ् मानुषोत्तरस्यार्धतृतीया द्वीपाः समुद्रद्वयं पञ्च मन्दराः पञ्चमिंशत् क्षेत्राणि, त्रिंशत्वर्ष धर पर्वताः पञ्चदेव कुरवः पञ्चोत्तराः कुरवः शतं षष्ट्यधिकं चक्रवर्तिविजयानां द्वे शते पञ्चपञ्चाशदधिके जनपदानामन्तरद्वीपाः षट्पञ्चाशदिति ॥ १३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org