________________
સૂર-૧૨
સભાખ્ય-ભાષાંતર
સાત હજાર યોજન હીન અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન હીન છે. (નાનામેરુના) ભદ્રશાલવન અને નન્દનવને મોટા મેરુના વન જેવા છે. (નંદનવનથી) સોમનસવન પંચાવન હજારપાંચસો યોજન (ઉચાઈએ) (અને) પ0 યોજન વિસ્તારવાળું જ છે. ત્યાંથી (સોમનસવનથી) અઠ્યાવીસ હજાર યોજન (ની ઉચાઈવાળું) પાંડુકવન (અને) ૪૯૪ યોજન વિસ્તારવાનું જ છે. (લઘુમેરુનો) ઉપર વિસ્તાર અને નીચે (ભૂમિમાં) ઉડાઈ તેમજ ચૂલિકા મહામેરુની સમાન છે.
भाष्यम्- विष्कम्भकृतेर्दशगुणाया मूलं वृत्तपरिक्षेपः, स विष्कम्भपादाभ्यस्तो गणितम्, इच्छावगाहोनावगाहाभ्यस्तस्य विष्कम्भस्य चतुर्गुणस्य मूलं ज्या, ज्याविष्कम्भयोर्वर्गविशेषमूलं विष्कम्भाच्छोध्यं शेषामिषुः, इषुवर्गस्य षड्गुणस्य ज्यावर्गयुतस्य कृतस्य मूलं धनुःकाष्ठं, ज्यावर्गचतुर्भागयुक्तमिषुवर्गमिषुविभक्तं तत्प्रतिकृति वृत्तविष्कम्भः, उदग्धनुःकाष्ठाद्दक्षिणं शोध्यं शेषार्धं बाहुरिति। अनेन करणाभ्युपायेन सर्वक्षेत्राणां सर्वपर्वतानामायामविष्कम्भज्येषुधनुःकाष्ठपरिमाणानि જ્ઞાતિવ્યનિ અર્થ- દશગુણ કરાયેલ વિષ્કમ્બના વર્ગનું જે મૂળ-તે વૃત્ત (પદાર્થનો) પરિધિ. તે વિખંભના ચોથા ભાગે ગુણાયેલ પરિશેષ તે ગણિતપદ (ક્ષેત્રફળ). જ્યાવર્ગ અને વિષ્કન્મના વર્ગની બાદબાકી કરી તેનું વર્ગમૂળ કાઢવું-તે વિષ્કલ્મમાંથી બાદ કરવું. જે રહે તેનો અડધો ભાગ તે ઈષ. ઈષના વર્ગને છ વડે ગુણતાં અને તેની સાથે જયાનો વર્ગ ઉમેરી તેનું વર્ગમૂળ કાઢવું તે ધનુપૃષ્ઠ. જવાના વર્ગના ચોથાભાગથી યુક્ત એવો જે ઈષનો વર્ગ-તેને ઈષ વડે ભાગતાં જે આવે તે સ્વાભાવિક ગોળપદાર્થનો વિષ્કન્મ. ઉત્તર ઘનુ પૃષ્ઠમાંથી દક્ષિણ ધનુ પૃષ્ઠને બાદ કરતાં શેષ રહે તેનું અડધુ (પ્રમાણ) તે બાહુ. આ કરણો વડે સર્વ ક્ષેત્રોના, વૈતાઢ્ય આદિ સર્વ પર્વતોના-લંબાઈ, પહોળાઈ, જયા, ઈર્ષા, ધનુ કાષ્ઠ માપો જાણવા. ||૧૧||
સૂત્ર-દિતiારૂ-રા અર્થ- ધાતકીખંડમાં (ક્ષેત્રો અને પર્વતો) બમણા જાણવા. भाष्यम्- ये एते मन्दरवंशवर्षधरा जम्बूद्वीपेऽभिहिता एते द्विगुणा धातकीखण्डे, द्वाभ्यामिष्वाकारपर्वताभ्यां दक्षिणोत्तरायताभ्यां विभक्ताः, एभिरेव नामभिर्जम्बूद्वीपकसमसङ्ख्याः पूर्वार्धे चापरार्धे च चक्रारकसंस्थिताः, निषधसमोच्छ्रायाः कालोदलवणजलस्पर्शिनो वंशधरा: सेष्वाकाराः, अरवरसंस्थिता वंशा इति ॥१२॥ અર્થ- જે આ મેરુ, ક્ષેત્રો, પર્વતો જંબૂઢીપમાં કહ્યા છે. તેનાં કરતાં બમણા (મેરુ આદિ) ઘાતકી ખંડમાં છે અને તે) દક્ષિણ-ઉત્તર લાંબા એવા બે ઈષના આકારવાળા પર્વતો વડે વહેંચાયેલા છે. પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં આ જ નામો વડે જંબૂઢીપની સમાન સંખ્યાવાળા ચક્રના આરાની જેમ રહેલા, નિષધસમાન (૪૦ યોજન) ઉચાઈવાળા, કાલોદધિ તથા લવણ સમુદ્રના જલને સ્પર્શનારા ઈષ આકારવાળા પર્વતો સહિત પર્વતો છે. ક્ષેત્રો આરાના વિવરની જેમ રહેલા છે. ૧રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org