________________
સૂર-૧૧
સભાખ્ય-ભાષાંતર
૮૧
सूत्रम्- तद्विभाजिनः पूर्वापरायता हिमवन्-महाहिमवन्-निषध-नील-रुक्मि-शिखरिणो
વર્ષથRપર્વત: રૂ-શા અર્થ- તે ક્ષેત્રોને જુદા પાડનાર પૂર્વ-પશ્ચિમ લાંબા એવા હિમવાન, મહાહિમવાનું, નિષધ, નીલવંત, રુકિમ્ અને શિખરી (આ છ) વર્ષધર પર્વતો છે.
भाष्यम्- तेषां-वर्षाणां विभक्तारो हिमवान् महाहिमवान् निषधोनीलो रुक्मी शिखरी इत्येतेषड्वर्षधराः पर्वता:, भरतस्य हैमवतस्य च विभक्ता हिमवान्, हैमवतस्य हरिवर्षस्य च विभक्ता महाहिमवानित्येवं शेषाः । तत्र पञ्च योजनशतानि षड्विंशानि षट् चैकोनविशंतिभागा भरतविष्कम्भः, स द्विििहमवद्धेमवतादीनामाविदेहेभ्यः, परतो विदेहेभ्योऽर्धार्धहीनाः । । અર્થ- તે વર્ષો (ક્ષેત્રો) ના વિભાગ કરનાર (જુદા પાડનાર) હિમવાનું, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી આ છ વર્ષધર પર્વતો છે. ભારતને અને હૈમવતને જુદો પાડનાર હિમવાનું પર્વત, હૈમવત અને હરિવર્ષને જુદો પાડનાર મહાહિમવાનું પર્વત.. તે પ્રમાણે બીજા જાણવા. તેમાં પર૬ યોજન અને એક યોજનના ઓગણીસભાગ કરતાં તેમાંના છભાગ એટલે પર૬, યોજના ભરતક્ષેત્રનો વિખંભ છે. તે (ભરતના માપ) થી બમણા બમણા વિસ્તારવાળા (વિષ્કલવાળા) હિમવત્ પર્વત આદિથી માંડી વિદેહ સુધી જાણવા. પરતઃ- ત્યાંથી પછીથી વિદેહથી (દરેક પર્વતો-ક્ષેત્રો) અર્ધ-અધ (હીન) વિસ્તારવાળા છે.
भाष्यम्- पञ्चविंशतियोजनान्यवगाढो योजनशतोच्छ्रायो हिमवान्, तद्विमहाहिमवान्, तद्विर्निषध રૂતિ | અર્થ- પચ્ચીસ યોજન ઉડો (જમીનમાં) અને ૧૦ યોજન ઉચો હિમવાનું પર્વત છે. (પ્રાય: ઉચાઈનો ચોથો ભાગ જમીનમાં હોય), તેનાથી (હિમવાથી) બમણો મહાહિમવાનું પર્વત (એટલે ૫૦ યોજન ઉડો તથા ૨૦૦ યોજન ઉચો કુલ ૨૫૦ યોજન), તેનાથી (મહાહિમવાથી) બમણો નિષધ (એટલે ૧૦ ધો. જમીનમાં ઉડો તથા ૪૦ યો. ઉચો) [શિખરી, રુકિમ અને નીલવંતની અનુક્રમે હિમવાનું આદિની જેમ ઉડાઈ તથા ઉચાઈ જાણવી.]
भाष्यम्- भरतवर्षस्य योजनानां चतुर्दशसहस्राणि चत्वारि शतान्येकसप्तातानि षट् च भागा विशेषतो ज्या, इषुर्यथोक्तो विष्कम्भः, धनुःकाष्ठं चतुर्दशसहस्राणि शतानि पञ्चाष्टाविंशान्येकादश च भागाः
साधिकाः।
અર્થ- ભરતક્ષેત્રની જયા ચૌદહજાર ચારસો ઈકોતેર અને ૬ ભાગ (૧૪૪૭૧, ), ઈષ (વચ્ચેનો ભાગ-જેનો ભાગ બાણ જેવો થાય છે તે) જે પૂર્વે (ભરતક્ષેત્રનો) વિખંભ કહ્યો છે તે (એટલે ઈષની લંબાઈ પર૬, યોજન), ધનુષ્યકાષ્ઠનું માપ ચૌદહજારપાંચસો અઠ્યાવીસ યોજન અને ૧૧ ભાગ સાધિક (૧૪૫૨૮, ) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org