SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र સભાષ્ય-ભાષાંતર ૭૯ सूत्रम्- तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ।।३-९।। અર્થ- તે સર્વ (દ્વીપ-સમુદ્રો) ની મધ્યમાં મેરુપર્વત છે નાભી જેની એવો ગોળ એક લાખ યોજન વિસ્તારવાળો જંબુદ્રીપ છે. भाष्यम्- तेषां द्वीपसमुद्राणां मध्ये तन्मध्ये मेरुनाभिः मेरुरस्य नाभ्यामिति मेरुर्वाऽस्य भ मेरुनाभिः मेरुरस्य मध्य इत्यर्थः, सर्वद्वीपसमुद्राभ्यन्तरो वृत्तः कुलालचक्राकृतिर्योजनशतसहप्रविष्कम्भो जम्बूद्वीपः, वृत्तग्रहणं नियमार्थम् । અર્થ- તન્મય્ય એટલે તે દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં. મેરુનાભિ એટલે મેરુ જેની નાભીમાં છે, અથવા મેરુ એજ જેની નાભી છે, તે મેરુનાભિવાળો એટલે કે મેરુ જેની મધ્યમાં છે એમ સમજવું. સર્વે દ્વીપ-સમુદ્રોની વચમાં ગોળ કુંભારના ચાકડાની આકૃતિ જેવો એક લાખ યોજનના વિષ્મભવાળો मंजूद्वीप छे. वृत भेटले गोज. भाष्यम्- लवणादयो वलयवृत्ता जम्बूद्वीपस्तु प्रतरवृत्त इति यथा गम्येत, वलयाकृतिभिश्चतुरस्रन्योरपि परिक्षेपो विद्यते तथा च मा भूदिति । मेरुरपि काञ्चनस्थालनाभिरिव वृत्तो योजनसहस्रमध धरणितलमवगाढो नवनवत्युच्छ्रितो दशाधो विस्तृतः सहस्रमुपरीति, त्रिकाण्डस्त्रिलोकप्रविभक्तमूर्त्तिश्चतुर्भिर्वनैर्भद्रशालनन्दनसौमनसपाण्डकैः परिवृत्तः, तत्र शुद्धपृथिव्युपलवज्रशर्कराबहुलं योजनसहस्रमेकं प्रथमं काण्डं, द्वितीयं त्रिषष्टिसहस्राणि रजतजातरूपाङ्कस्फटिकबहुलं, तृतीयं षट्त्रिंशत्सहस्राणि जाम्बूनदबहुलं, वैडूर्यबहुला चास्य चूलिका चत्वारिशद्योजनान्युच्छ्रायेण मूले द्वादश विष्कम्भेण मध्येऽष्टावुपरि चत्वारीति, मूले वलयपरिक्षेपि भद्रशालवनं, भद्रशालवनात् पञ्च योजनशतान्यारुह्य तावत्प्रतिक्रान्तिविस्तृतं नन्दनवनं, ततोऽर्धत्रिषष्टिसहस्राण्यारुह्य पञ्चयोजनशतप्रतिक्रान्तिविस्तृतमेव सौमनसम्, ततोऽपि षट्त्रिंशत्सहस्राण्यारुह्य चतुर्नवतिचतुः शतप्रतिकान्तिविस्तृतं पाण्डकवनमिति, नन्दनसौमनसाभ्यामेकादशैकादश सहस्राण्यारुह्य प्रदेशपरिहाणिर्विष्कम्भस्येति ॥९॥ Jain Education International अर्थ- सव आहि (समुद्री तथा द्वीपो ) जंगडी नेवा गोजाडारे (वयमां पोला ) छे. न्यारे मंजूदीय તો ઝાલર જેવો અર્થાત્ પ્રતર જેવો ગોળ જાણવો. ચાર ખુણા અને ત્રણખુણાવાળાને પણ વલયાકૃતિથી પરિક્ષેપ (વીંટળાવવું) હોઈ શકે છે. પરંતુ તેમ ન થાઓ (અર્થાત્-પ્રતરવૃત્ત જંબુદ્વીપ છે અને વલયાકારે વીંટળાયેલ લવણાદિ છે.) મેરુ પણ સુવર્ણપાત્રમાં નાભી સમાન ગોળાકારે એક હજાર યોજન નીચે ભૂમિતલમાં રહેલો છે (અને સમતલ ભૂમિથી) ૯ હજાર યોજન ઉચો છે. દશ હજાર યોજનનો વિસ્તાર (પહોળો) સમતલભૂમિએ અને ઉપરની પહોળાઈ એક હજાર યોજન છે. ત્રણ કાંડમાં વહેંચાયેલા સ્વરુપવાળો મેરુ, ભદ્રશાલ, નન્દન, સોમનસ અને પાંડુક આ ચાર વનો વડે વીંટળાયેલો છે. તે ત્રણ કાંડમાં શુદ્ધપૃથ્વી, પથરા, વજ્ર અને કાંકરાની બહુલતાવાળો એક હજારયોજનનો પ્રથમ કાંડ છે. બીજો કાંડ ત્રેસઠ હજાર યોજનનો રૂપુ, સોનું, અંકરત્ન અને સ્ફટીકરત્નની બહુલતાવાળો છે. ત્રીજો કાંડ છત્રીસ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy