________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
नुभावनियमात् सुप्रतिष्ठकवज्राकृतिर्लोकः, अधोलोको गोकन्धराधरार्धाकृतिः ॥६॥ અર્થ-તે અસ્તિકાયો સ્વરૂપથી, ભેદથી અને લક્ષણથી (અહીં પ્રસંગોપાત થોડું) કહ્યું છે અને વિશેષથી પાંચમા અધ્યાયમાં) કહેવાશે અને તે લોક ક્ષેત્રવિભાગથી ત્રણ પ્રકારે છે. (૧) અધોલોક (નીચે) (૨) તીચ્છલોક (મધ્ય) અને (૩) ઊર્ધ્વલોક (ઉપર) ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકવ્યવસ્થાના કારણભૂત છે. ધમસ્તિકાય અને અધમસ્તિકાય-આ બેના અવગાહન વિશેષથી તેમજ લોકપ્રભાવના નિયમથી લોકનો આકાર સુપ્રતિષ (શરયન્ટક) અને વજાગૃતિ જેવો છે અથવા પ્રસિદ્ધવજના આકારવાળો છે (વજ એ ઈન્દ્રનું આયુધ છે, તેના લગભગ સરખું લોક સંસ્થાન હોય છે. લોકનો આકાર સ્પષ્ટતાથી પગ પહોળા કરીને તથા કેડે બે હાથ દઈને ઉભેલો પુરુષ જેવો આકાર). અધોલોક ગોકન્ધરાધરાર્ધાકૃતિ જેવો છે. Iકા
भाष्यम्- उक्तं ह्येतत्भूमयः सप्ताधोऽधः पृथुतराश्छत्रातिच्छत्रसंस्थिता' इति,ता यथोक्ताः, तिर्यग्लोको झल्लाकृतिः, ऊर्ध्वलोको मृदङ्गाकृतिरिति, तत्र तिर्यग्लोकप्रसिद्ध्यर्थमिदमाकृतिमात्रमुच्यतेઅર્થ- આ તો કહ્યું છે કે સાતેય ભૂમિઓ નીચે-નીચે છત્રાતિછત્રના આકારે પહોળી-પહોળી છે (અ. ૩ – સૂ૦ ૧ માં). તિર્યશ્લોક ઝાલર જેવા આકારે છે. ઊર્ધ્વલોક મૃદંગ (પખવાજ) જેવા આકારે છે. ત્યાં (ત્રણલોકમાં જે તિર્યશ્લોક કહ્યો ત્યાં) તિર્યશ્લોકની પ્રસિદ્ધિ માટે આકાર માત્ર કહ્યો છે. વિસ્તારપૂર્વક તો દ્વીપસાગર પ્રજ્ઞતિ આદિથી જાણવું) દશા
सूत्रम्- जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ॥३-७॥ અર્થ- જંબૂદ્વીપ અને લવણ આદિ સારાનામવાળા દ્વીપો અને સમુદ્રો છે.
भाष्यम्- जम्बूद्वीपादयो द्वीपा लवणादयश्च समुद्राः, शुभनामान इति यावन्ति लोके शुभानि नामानि तन्नामान इत्यर्थः, शुभान्येव वा नामान्येषामिति ते शुभनामानः, द्वीपादनन्तरः समुद्रः समुद्रादनन्तरो द्वीपः। અર્થ- જંબૂદ્વીપ આદિ દ્વીપો અને લવણ આદિ સમુદ્રો શુભનામવાળા છે. શુભનામો એટલે “લોકમાં જેટલા શુભ નામો છે તે નામવાળા દ્વીપ અને સમુદ્રો એમ અર્થ કરવો. અથવા શુભ જ નામો જેનાં છે તે શુભનામવાળા (અશુભનામો નહિ) દ્વિીપને સ્પર્શીને સમુદ્ર અને સમુદ્રને સ્પર્શીને દ્વીપ એમ જાણવું.
भाष्यम्- यथासङ्ख्यम्, तद्यथा-जम्बूद्वीपो द्वीपो लवणोदः समुद्रः धातकीखण्डो द्वीपः कालोदः समुद्रः पुष्करवरो द्वीपः पुष्करोदः समुद्रः वरुणवरो द्वीपो वरुणोदः समुद्रः क्षीरवरो द्वीपः क्षीरोदः समुद्रो घृतवरो द्वीपो घृतोदः समुद्रः इक्षुवरो द्वीपः इक्षुवरोदः समुद्रः नन्दीश्वरो द्वीपो नन्दीश्वरवरोदः समुद्रः अरुणवरो द्वीपः अरुणवरोदः समुद्र इत्येवमसङ्ख्येया द्वीपसमुद्राः स्वयम्भूरमणपर्यन्ता वेदितव्या इति ॥७॥ અર્થ- અનુક્રમે તે (દ્વીપ-સમુદ્રો) આ રીતે, જંબૂદીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org