________________
सूत्र-४
भाष्यम्- तत्र क्षेत्रस्वभावजनितपुद्गलपरिणामः शीतोष्णक्षुत्पिपासादिः शीतोष्णे व्याख्याते, क्षुत्पिपासे वक्ष्यामः, अनुपरतशुष्केन्धनोपादानेनैवाग्निना तीक्ष्णेन प्रततेन क्षुदग्निना दन्दह्यमानशरीरा अनुसमयमाहारयन्ति, ते सर्वपुद्गलानप्यद्युः, तीव्रया च नित्यानुषक्तया पिपासया शुष्ककण्ठोष्ठतालुजिह्वाः सर्वोदधीनपि पिबेयुः, न च तृप्तिं समाप्नुयुः, वर्धयातामेव चैषां क्षुत्तृष्णे, इत्येवमादीनि क्षेत्रप्रत्ययानि । અર્થ- તેમાં ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન થયેલ પુદ્ગલ પરિણામ તે શીત, ઉષ્ણ, ભૂખ, તરસ આદિ છે. શીત અને ઉષ્ણ વિષે કહ્યુ. ભૂખ અને તરસ વિષે કહીશું.
સતત સૂકા લાકડાના ગ્રહણથી જેમ અગ્નિ વધતો જાય છે તેમ જઠરાગ્નિ તેજ (તીવ્ર) હોવાથી બળતા શરીરવાળા (લ્હાય લ્હાય થતાં શરીરવાળા) પ્રતિસમય આહાર કરે છે. જેથી તે (જીવો) સર્વ પુદ્ગલોને પણ આહાર કરી જાય અને રોજની લાગેલી તરસથી સુકાયેલા કંઠ, હોઠ, તાળવાઓવાળા તે જો સર્વ દરિયાના પાણી પી જાય તો પણ તેમને તૃપ્તિ થતી નથી. બલ્કે ભૂખ અને તરસ તેઓને वधती न भय छे. त्याहि क्षेत्र सम्बन्धि (हुःयो छे.)
-
સભાષ્ય-ભાષાંતર
भाष्यम्- परस्परोदीरितानि च, अपि चोक्तम् - भवप्रत्ययोऽवधिर्नारकदेवानामिति, तन्नारकेष्ववधिज्ञानमशुभभवहेतुकं मिथ्यादर्शनयोगाच्च विभज्ञानं भवति, भावदोषोपघातात्तु तेषां दुःखकारणमेव भवति, तेन हि ते सर्वतः तिर्यगूर्ध्वमधश्च दूरत एवाजस्रं दुःखहेतून् पश्यन्ति, यथा च काकोलूकमहिनकुलं चोत्पत्त्यैव बद्धवैरं तथा परस्परं प्रतिनारकाः, यथा वाऽपूर्वान् शुनो दृष्ट्वा श्वानो निर्दयं क्रुध्यन्त्यन्योऽन्यं प्रहरन्ति च तथा तेषां नारकाणामवधिविषयेण दूरत एवान्योऽन्यमालोक्य क्रोधस्तीव्रानुशयो जायते दुरन्तो भवहेतुकः, ततः प्रागेव दुःखसमुद्घातार्त्ताः क्रोधाग्न्यादीपितमनसोऽतर्किता इव श्वानः समुद्धता वैक्रियं भयानकं रूपमास्थाय तत्रैव पृथिवीपरिणाम क्षेत्रानुभावजनितानि चायः शूलशिलामुसलमुद्गरकुन्ततोमरासिपट्टिशशक्त्ययोघनखड्गयष्टिपरशुभिण्डिमालादीन्यायुधान्यादाय करचरणदशनैश्चान्योऽन्यमभिघ्नन्ति, ततः परस्पराभिहता विकृताङ्गा निस्तनन्तो गाढवेदनाः शूनाघातनप्रविष्टा इव महिषसूकरोरभ्राः स्फुरन्तो रुधिरकर्दमेऽपि चेष्टन्ते, इत्येवमादीनि परस्परोदीरितानि नरकेषु नारकणां दुःखानि भवन्तीति ॥४॥
૭૧
અર્થ- અને (તે) પરસ્પર ઉદીરણા કરેલ દુ:ખો છે. કહ્યું પણ છે કે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન નારક अने हेवोने होय छे (अ. १, सू २२मां).
Jain Education International
– તે નારકોમાં અવધિજ્ઞાન નારક અશુભભવહેતુક અને મિથ્યાદર્શનના યોગથી વિભંગજ્ઞાન હોય છે. ભાવરૂપ દોષની પીડાથી તેઓને (વિભંગજ્ઞાન) દુ:ખનું કારણ જ થાય છે. તેથી તે જીવો ખરેખર! ઉપર નીચે આજૂબાજૂ એમ ચારે તરફ દૂરથી જ નિરંતર દુઃખોના કારણરૂપ સાધનોને જુએ છે. -(વળી), જેમ, કાગડો અને ઘુવડ, તેમજ સાપ અને નોળીયો જન્મથી જ બદ્મવેરવાળા હોય છે તેમ પરસ્પર એક બીજા પ્રતિ નારકો (બદ્ધવેરવાળા) હોય છે. અથવા, જેમ કોઇ કૂતરો નવા કૂતરાઓને જોઈ પરસ્પર નિર્દય બની ક્રોધ કરે છે અને પ્રહાર કરે છે (બચકા ભરે કે લોહીલુવાણ કરે છે). તેમ તે નારકોને અવધિજ્ઞાનના વિષયથી દૂરથી જ એકબીજાને જોઈને-દુ:ખે અંત છે જેનો એવા (નારક)
For Personal & Private Use Only
www.jainelibrary.org