SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. પૂજાષ્ટક ૩૮૩ ૨૯. પૂજાષ્ટક [૨૫] રાક્ષસી સ્નાન: સંતોષશુમવસ્ત્રમૃત્ | વિવેક્ષતિતાની ભાવનાપવિનાશય: ૨૧/ [શબ્દાર્થ : વાસા=યા+મમતા=દયારૂપી જળ વડે; તસ્નાન =જેણે સ્નાન કર્યું છે; સંતોષશુમવસ્ત્રમૃત=સંતોષરૂપી ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરનાર; વિવેતિક્ષાની વિવેકરૂપી તિલકથી શોભતો; ભાવનાપવિનાશય =જેનો આશય પવિત્ર છે એવો.] અનુવાદઃ દયારૂપી જળથી સ્નાન કરનાર, સંતોષરૂપી શુભવસ્ત્રોને ધારણ કરનાર, વિવેકરૂપી તિલકથી શોભતો, ભાવનાઓથી પવિત્ર આશયવાળો-(૧) વિશેષાર્થ શ્લોક ૧ અને ૨ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૬] વિતશ્રદ્ધાનથુકૃત્રિપદીરનદ્ર: નવબ્રહો વેવં શુદ્ધમાત્માનમર્વય પાર?iારા [શબ્દાર્થ : ભક્તિશ્રદ્ધાન=ભક્તિ અને શ્રદ્ધારૂપ; ધુળન્મિત્ર કેસર મિશ્રિત; પાટીરનદ્રર્વ =ચંદનરસ વડે; નવબ્રહ્માતો=નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અંગે; રેવં=દેવની; શુદ્ધ=શુદ્ધ; માત્માન=આત્મરૂપ; સર્વ=પૂજા કર.] અનુવાદઃ ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર મિશ્રિત ચંદનરસ વડે, શુદ્ધ આત્મરૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી નવ અંગે પૂજા કર. (૨) વિશેષાર્થ : પૂર્વના અષ્ટકમાં બ્રહ્મરૂપી યજ્ઞમાં અજ્ઞાન અને કર્મોને હોમવાનું રૂપક સમજાવ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ આ ‘ભાવપૂજા” અષ્ટકમાં મુનિ મહારાજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy