SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. ભવોગાષ્ટક ૩૦૧ જાય, એવી ઉચ્ચ દશાએ સંસાર અને મોક્ષ એ બંને અંગે તેમનામાં નિઃસ્પૃહતા, નિરીહતા વર્તે ત્યારે એમનો સંસારનો ભય સ્વાભાવિક રીતે જ એમની આત્મસમાધિમાં વિલીન થઈ જાય છે, ઓગળી જાય છે. એવી ઉચ્ચ આત્મદશામાં તેઓ હોય ત્યારે તો બધાં દ્વન્દ્રોથી તેઓ પર થઈ જાય છે. તે માટે કહ્યું છે मोक्षे भवे च सर्वत्र, निस्पृहो मुनिसत्तम : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy