________________
ધ્યાનમાં આવે તેમ કરશો પણ બાળકની સંભાળ રાખશો. આપ અત્રે પધારવા કૃપા કરો ત્યારે અગાઉ ખબર આપશોજી. કૃપાભાવ રાખશો. માતુશ્રીને પાએલાગણું કેશો (કહેશો). અત્રેથી સરવેના પાયલાગણ વાંચશો એ જ વિનંતી.
આ કાગળમાં ૧ નાગરદાસનો લખેલ પત્ર બીડ્યો છે એ જ વિનંતી પરમપૂજ્ય કૃપાનાથ મહાપ્રભુજી
લિ. બાળક મણિનું પાયલાગણું વાંચશો.
૨૧૪
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Perso
n vate Use Only
www.jainelibrary.org