________________
નિરંતર પ્રણામ હોજો... આ જીવ સમે સમે (સમયે સમયે) પર પરણતિમાં મરી રઓ (રહ્યો) હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઓધાર (ઉદ્ધારો થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષતઃ ઓધ્ધાર થશે એમ ઇચ્છું છું. આપનું પતું પોચું (પહોંચ્યું) છે. વાંચી બીના જાણી છે. મુ. શ્રી સોભાગભાઈ કહે છે કે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં. ભાસ થવાથી આપને લખેલ છે.
દા. ત્રંબકના પગલાગણ વાંચજો. વ. પત્રાંક - ૦૭૯
મુંબઈ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩ ૐ સર્વજ્ઞ
સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
અનુભવઉત્સાહદશા જે સો નિરભેદરૂપ, નિહચે અતીત હતો, તૈસૌ નિરભેદ અબ, ભેદકૌ ન ગëગૌ ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજાન ફીર બાહરિ ન બહેગ; કબહૂ કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકેં, ન પરવસ્તુ ગહેગ; અમલાન શાન વિદ્યમાન પરગટ ભયો, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેંગો.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org