________________
શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રાંક ૨૫૮માં મોક્ષમાર્ગમાં, સદ્ગુરુની અનિવાર્યતા તેમ જ કૃપાનું માહાત્મ્ય દર્શાવતું એક કાવ્ય લખી મોકલાવે છે. તે પર ખૂબ જ વિચાર કરવા જેવો છે. તે આ પ્રમાણે છે :
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્.
XII
Jain Education International
બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. - ૨
એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમે, દેખી વસ્તુ અભંગ.
નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.
૧
૩
૪
જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. -પ
“તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.'’
પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૬
શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ સંવત ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્ભુ રાળજ નિવૃત્તિ ક્ષેત્રે બિરાજમાન હતા. નિર્મળ અંતઃકરણ તથા જ્ઞાનોપયોગની તન્મયાત્મક એકાગ્રતામાં સ્થિર થયેલા શ્રીમદ્ભુએ આ ક્ષેત્રે ચાર ઉત્તમોત્તમ પદોની રચના કરી હતી. તેમાંનું તોટકછંદ શૈલીથી હિન્દી ભાષામાં લખાયેલું બીજજ્ઞાનનું માહાત્મ્ય તથા વર્ણન કરતું જે પદ (પત્રાંક : ૨૬૫)માં રચ્યું છે તે ખૂબ વિચારવું જરૂરી છે કારણ કેવળજ્ઞાનરૂપી વૃક્ષનું બીજ બોધબીજ છે અને તેનું બીજ આ બીજજ્ઞાન છે.
For Personvate Use Only
આમુખ
www.jainelibrary.org