________________
આમુખ
ૐ સત્
(તોટક છંદ)
“યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દેઢ આસન પદ્મ લગાય દિયો. - ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌંહિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબપેં. ૨ સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ કર્યો ન બિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસે બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. પ તનસેં, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દૃગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ ગોજીંગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮ (શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ઃ ૨૬૫)
Jain Education International
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પૂ. બાપુજી (પૂ. શ્રી લાડકચંદ મા. વોરા)
For Personal & Private Use Only
XIII
www.jainelibrary.org