________________
પ્રેરક પ્રસંગ : ૧
‘મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહાસકિત મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુ:ખથી નિર્ભય હોય છે.'
(પત્રાંક : ૨૫૪)
dain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org