________________
મુંબઈમાં કોઈના કહયા પહેલા પોતાના જ્ઞાનબળથી જ શ્રી સૌભાગભાઈના દેહવિલય વિષે જાણી લેતા શ્રીમદ્જી
‘તેમના ગુણોનું અદભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદભૂતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.”
(પત્રાંક : ૭૮૨)
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org